________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેશ્યાઓના વર્ણ કહે છે. સ્નિગ્વમેઘની ઘટા સરખે, ભેંસના શિંગડા, અરિષ્ટ૨ન, નેત્રની કીકી અને કાળા ચુરમાં સરખે કુણલેશ્યાને વર્ણ મહા ભયંકર જાણ.
અશેક વૃક્ષના અંકુર સરખ, નીલચાસપક્ષી સખે, વૈદુર્યરત્નના કાંતિ સરખે, નીલલેસ્થાને વર્ણ જાણ.
અળશીના કુલ સરખે, કેકીલાની પાંખ સરખે, પારેવાનાં કંઠ સરખ, કાપતલેશ્યાને વર્ણ જાણ.
હીંગળેકનો રંગ, ઉગતા સૂર્યની કાંતિ, પિોપટની ચાંચ સરખે, તેજોલેસ્થાને વર્ણ જાણો.
હડતાલના મધ્યરંગ સરખે, હળદરના રંગ સરખે, એણના કુલ સર, પાલેશ્યાને વર્ણ જાણુ.
શંખ, મુચકુંદનાં ફુલ, દુધ, પૂર્ણચંદ્રમા, મોતીના હાર અને રૂપા સરખો, શુકલેશ્યાને વર્ણ જાણ.
લેશ્યાના રસ કહે છે. કડવી તુંબડીનો રસ, ની બને ૨સ, ઈદવારૂણીને ૨સ, એ થકી અનંતગુણે કડવો ૨સ કૃષ્ણસ્થાને જજુવે. સુંઠ, મરી, પીપર અને ગજપીપરને જે તીબે રસ છે તેના કરતાં અનંતગુણે તીખે ૨ નીલલેયાને
For Private And Personal Use Only