________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪). લેક નાટક દેખી ખુશી થાય તેવા પરમાધામી ત્રણે પ્રકારની કદના નારકીને સેબી ખુશી થાય. નારકીને દુઃખ થવામાં તથા દુઃખી દેખી ખુશી થવામાં પરમાધામી દેવોને જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ બીજા કશામાં નથી.
સાતે નરકોમાં ક્ષેત્રવેદના હેય. શરીરે કરી અન્યન્યવેદના સાતે નરકે છે. પ્રહરણકત વેદના પહેલી પાંચ નરકે છે. પહેલી ત્રણનરકને વિષે પ૨માધાનિકૃત વેદના છે.
રત્નપ્રભાનું એક લાખ એંશી હજાર પૃવીપિંડ છે. શર્કરપ્રભાનું એક લાખ ને બત્રીસ હજાર, વાલુપ્રભાનું એક લાખ અઠ્ઠાવીશ હજાર, પંકપ્રભાનું એક લાખ વીશ હજાર, ધૂમપ્રભાનું એક લાખ અઢાર હજાર, તમ.પ્રભાનું એક લાખ શળ હજાર, તમતમપ્રભાનું એક લાખ ને આઠ હજારનુ પૃથ્વીપિંડ જાણવું.
પ્રથમ નરકાવાસે ૪૫ પીસ્તાળીશ લાખ જેજન પ્રમાણ લાંબ પણે ને પહેળપણે છે અને એટલે અપઈઠાણ નામે ઈદ્રક નારકાવાસે તે એક લાખ જન પ્રમાણ લાંબપશે ને પહેળપણે છે.
સાતમી નરકના જીવોનું દેહમાન ૫૦૦ પાંચસે ધનુષનું જાણવું. દરેક નરકે અડધું અડધું ઓછું કરીએ.
નારકનું સ્વભાવિક જે શરીર છે તેથી બમણું ઉત્તરવૈક્રિય શરીર જાણવું.
For Private And Personal Use Only