________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ આઠ કર્મ સહીન હોય તેને સંસારી કહે છે. સંસારી જીવના બે ભેદ છે. ૧ થાવર, ૨ ત્રસ.
થાવરના પાંચ ભેદ છે. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય. પ્રથ્વીકાયના ભેદ-સ્ફટિકમણિ, રત્ન, પરવાળાં હિંગલેક,
હડતાળ, ૫ રે, નું, રૂપું, ત્રાંબુ, કથીર, જસત, સીસું, લેતું, એ સાત ધાતુ અગ્નિકાયના સંગે તેઉકાય કહેવાય છે. અગ્નિસંગ અભાવે પૃથ્વી કાય છે. ખડી, ૨મચી, અરેટે પાષાણ, પલેવે પાષાણ, પાંચ વર્ણને અભરખ,-તુરી, ખારે, માટી પાષાણ સુમે, સૈધવ, સાજી. બિડલવણ, કાચલ. વણ તથા સમુદલવણ, ઇત્યાદિ પૃથ્વીકાય સંસારી
ઇવેના ભેદ છે. અપકાયના ભેદ-કુવાનું પાણી, આકાશથી પડેલું પાણી,
એસનું પાણ, હિમ કરો, ઘાસન ઉપર પડેલા પાણીન,
બિંદુ, યુઅર, ઘનેદધિ આદિ અપકાય જીવના ભેદ છે, તેઉકાય જીવના ભેદ-જવાલા વિનાને અગ્નિ જેને અંગારે
કહે છે. વાળાને અનિ, બ્રાસડ, ઉકાપાત, વજન, અગ્નિ, કંઈક કાળમાં આકાશમાં અગ્નિના તણખા ઉડતા દેખાય છે તે, કયાને અગ્નિ, વિજળી. આદિ અગ્નિકાય સંસારી જીવના ભેદ જાણુ.
For Private And Personal Use Only