________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत्त्व विचार
ॐ पार्श्वनाथायनमः
રિસાદાણી પાર્શ્વનાથ, ત્રેવીસમા સુખકાર; પાપંકજ નમી તેહના, વલી સદ્દગુરૂ જયકાર-૧ સૂત્ર ગ્રંથ અનુસારથી, ભવિજનને હિતકાર; અતિ સુખદાયક ગ્રંથ એ, નામે તત્ત્વવિચાર-૨ સમવસરણ બેસી પ્રભુ, દીયે દેશના સાર નવ ત – પ્રકાશીયાં, કહીશ હું લેશ વિચાર-૩
જીવાજીવને પુણપાપ, આશ્રય સંવર જાણ; નિર્જરા બંધ મક્ષ નવ, તરત કહે જીનભાણુ–૪. તરર નવ છે. ૧ જીવતર, ૨ અછવાવ, ૩ પુત-વ" જ પાપત ત્વ, ૫ આશ્રવતવ, ૬ સંવરતવ, ૭ નિર્જરાતત્ત્વ, ૮ બંધતત્વ, મોક્ષત-~હવે જીવતત્વ કહે છે.
જીવ બે પ્રકારના છે. ૧ મુક્તિના, ૨ બીજા સંસારી, ૧ આઠ કર્મથી રહીત થયા હોય અને મોક્ષસ્થાનમાં
બીરાજમાન હોય તેને મુક્તિના જીવ કહે છે.
For Private And Personal Use Only