________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય છવના ભેદ-આકાશમાં તણાદિકના છેડાને
જમાવનાર ઉઘામકવાણુ ના પડતા હોય તે ઉત્કલિક વાયુ, વટેળીયે, કઈ કાળે માટે વાયર થાય તે મહાવાયુ, હળવે હળવે થાય તે શુદ્ધ વાયુ, ગુંજારવ કરતા વાય તે ગુંજવાયુ, જે બે વાયુના આધારે નરક દેવકાદ રહેલાં છે તે–એક વનવાયુ અને બીજે તન્વાયુ કહેવાય છે, ઈત્યાદિ વાયુકાય
જીવના ભેદ છે. વનસ્પતિકાય જીવના જોઢ કહે છે. વનપતિ બે પ્રકારની છે. ૧ સાધારણ વનસ્પતિ, ૨
પ્રત્યેક વનસ્પતિ. ૧ અને તજી વચ્ચે એક શરીર હોય તેને સાધારણ
વનસપતિ કહે છે. ૨ એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેક કહે છે. ૧ સાધારણ વનસ્પતિના ભેદ-સુરણદિ સર્વ જાતના કેદ
બાહર નીકળેલા અંકુર, સર્વ જાતિની કુપા, પંચવણું સેવાળ, વર્ષકાળમાં છત્રના આકારે પૃથ્વીમાંથી નીકળે છે તે ભૂમી ફિડા, લીલું આદુ, લીલી હળદર, લીલે કચુરો, એ ત્રણને આકત્રિક કહે છે. ગાજર, મોથ, વઘુ, શાક ભેદ, વેગ, પલકાની ભાજી, સર્વ કમળફળ જેની ગુઢસિરા હેય તે શણાદિકના પાંદડાં,
For Private And Personal Use Only