________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
જાણવુ'. ઉત્તમપુરૂષાએ ૧ ભાજન કરતાં, ૨ શ્રી સેવતાં, ૩ વમન કરતાં, ૪ દાતણ કરતાં, ૫ વડીનીતી કરતાં, અને ૬ લઘુનીતિ કરતાં ખેલવુ' નહિં. અગ્નીખુણે, નૈરૂત્ય' પુણે, દક્ષિણદિશીએ શેાજન કરવુ. વર્જ્ય છે. રવીના અસ્ત વેળાયે, ઉદયવેળાએ, રાત્રીએ, ગ્રહણુ હેાય ત્યા, જ્ઞાતી આંધવમાં શબ ઘેરે પડ્યુ. હેય ત્યારે જમવું નહિ નિચકૃત્ય કરનાર સાથે બેસી જમવુ નહિ. અજાણ્યા ભાજનમાં જમવું નહિ. અજાણ્યુ. ભાજન જમવું નહિ. ભેાજનની આદિમાં પાણી તે વિષ સમાન, મધ્યમાં પાણી તે અમૃત સમાન અને પછવાડે પાણી પીવુ તે શીલા સમાન જાણવું. જમ્યા બાદ મુખવાસ વાપરી મુખ શુદ્ધ કરે. પછી ડાબે પડખે પા કલાક સુઈ રહે. ઉનાળા શિવાય ખીજા દિવસેમાં નિદ્રા કરે નહુિ, પછી ઘરની શેાભા જોતા, પુત્રાદિકને શીખામણુ આપતા એ ઘડી પર્યંત ઘરને વિષે રહે. પછી ન્યાયમાર્ગથી ધન કમાવા વ્યાપારના કામમાં પ્રવર્તે. રાજ્યવિરૂદ્ધ કે જાતીવિરૂદ્ધ ધમવિરૂદ્ધ વ્યાપારકાર્ય કરે નહિ, આવક કરતાં વધારે ખર્ચ કરે નહિ અને શુદ્ધ વ્યવહારમાં પાતાના ચેાથે પ્રહર નીગમન કરે. સાંજે ચાર ઘડી દિવસ માકી રહ્યા છતાં ધરે જઇ વાળુ કરે. એ ઘડી દિવસ બાકી રહે ત્યારે ચાવીહાર તિીહાર દુવિહારના
For Private And Personal Use Only