________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) પચ્ચખાણ કરે. ચિદ નીયમ ધારતા હોય તે સંક્ષેપીને નવા ધારણ કરે. દેવદર્શન કર્યા બાદ ગુરૂ પાસે અગર ઘરે પ્રતિક્રમણ કરે. હમેશાં દેવસી, ચતુર્દશીએ પાક્ષિક, અને ફાગણ, અશાડ અને કારતગ સુદી ૧૪ ચોમાસી, ને ભાદ રવા સુદી ૪ સંવત્સરી પ્રતિક્રમણ કરે. પછી ગુરૂની વૈયાવચ્ચ કરે. પછી ગામના દેરાસર વંદન કરી ઘરપ્રત્યે જાય. ત્યાં પગ ધંઈ પંચ પરમેષ્ઠી નવકાર ગણે. જે રાગી પુરૂષ ઉપર પણ વિરાગી થાય તે સ્ત્રીને કણ ભેગવે ? જે પંડિત હેય તે મુક્તિરૂપિણિ સ્ત્રીનેજ ભેગવે, કેમકે પુક્તિરૂપિણિ સ્ત્રી છે તે વૈરાગી ઉપર રાગિણી છે, એવું સ્ત્રીનું અસારપણું ચિંતવતે થેડી વાર સમાધિવત થકો ચાર શરણ સંભાતે ડાબે પડખે સુઈ નિદ્રા લે. બુદ્ધિવાન પુરૂષ ધર્મના પર્વ વિષે સ્ત્રીને ભેગવે નહિ. મિથુન શેવ્યા બાદ સ્ત્રીથી અલગ પથારી ઉપર શરીર શુદ્ધિ કરી નવકારમંત્રનું મરણ કરતે નિદ્રા કરે. એ પ્રકારે શ્રાવકનું દિવસનું કૃત્ય કહ્યું,
પર્વ તિથી વિશેષ પ્રકારે તપસ્યા આદિ ધર્મકૃત્યમાં તત્પર રહે. જીનેશ્વરની આણ હદયમાં ધારણ કરે. મધ્યાહવને પરહરે અને સમ્યકત્વને ધારણ કરે, ષટ વિધ આખશ્ય ક્રિયામાં હમેશપ્રત્યે ઉધમવત થાય, પર્વ દિવસે
For Private And Personal Use Only