SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૬ ) દેહરા. થે એ પુરણ થયે, નામે તત્વવિચાર; ભણે ગણે તે પામશે, સમકિત શ્રદ્ધા સારઆગમ સમુદ્ર અપાર છે, પાર ન પામે કેય; તેને લેશ એ વર્ણવ્યે, વર્ણવતાં સુખ હેય. સામાન્ય વચનથી એ સ્ત, નિજ મતિને અનુસાર, ભૂલ ચૂક જે હોય તે, પંડીત લેજે સુધાર. નગર પાદરા શેમતું, શાંતિનાથ સુખકાર; અચિરાનંદન વંદતાં, સંઘ સકળ જયકાર. શાંતિકરણ શ્રી શાંતિનાથ, પ્રણમું આણુ નેહરુ અષ્ટ કરમને ક્ષય કરી, પાખ્યા શીવવધુ ગેહદેરાસરમાં શુભતા, ભેાંયરામાં મહાર; પુરિસાદાણું પાર્શ્વનાથ, વિઘ વિડારણહાર. જગમાં પ્રખ્યાતી જેહની, સમરતાં સુખ થાય; પાર્શ્વનાથ જગમાં જ, શીવસુખ મંગળદાય. ધરણે પદ્માવતી, સાનિધ્ય કરે સદાય; રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, નામે નવ નિધિ થાય. ૮ જયાં લગે શશી સૂરજ રહે, મેરૂ અવિચળ ખાસ; ત્યાંલગે મંથ એ સ્થીરથઈ, ભવિજનમન કરો વાસ. ૯ For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy