________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૭)
શ્રીહીરવીજયસૂરિ રાજતા, તસ શાખા શીરદાર ઉપાધ્યાય ગુણવંતશ્રી, સહેજ સાગર સુખકાર. ૧૦ તાસ પાટપરંપર, રવિ સાગર ગુરૂાય; સુખસાગરજી તાસ શિષ્ય, જગમાં કીર્તિ ગવાય. ૧૧ તસ પદપંકજ ભૂગરમ, બાળકસમ હિતલાય; બુદ્ધિસાગર વિરચીયે, ગ્રંથ અતિ હિતદાય. ન્યાયસાગરના કહેણથી, કીધે એહ પ્રયાસ પરોપકારી ગ્રંથ એ, આપે શીવપુર વાસ, વકીલ મેહનલાલભાઇ, સ્વતાં કીધો લ્હાય; સકળ સંઘના કારણે, રચના એ સુખદાય. સંવત ગણીશ ઉપરે. અઠ્ઠાવનની સાલ; અશાડશુદિ ત્રીજદીન, પણ ગ્રંથ સુરસાલ. શાંતિનાથ સમરી મુદા, કીધા ગ્રંથ પ્રયાસ; પૃથ્વી પેઠે સ્થીર થઈ, પુરે સહુની આશ.
વં શ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૩
For Private And Personal Use Only