________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) મહાવીરસ્વામીની પેઠે એક સમયમાં એક સિદ્ધ પામ્યા તે સિદ્ધ જાણવા. રૂષભદેવસ્વામીની પેઠે એક સમયમાં એસે આઠ માણે જાય તેને અને સિદ્ધ કહે છે सव्वाइ जिणेसरभासिआई क्यणाइनमहाहुति इह बुद्धि जस्समणे सम्मत्तं निच्चलंतस्स ।। अंतोमुहुत्तमित्तपि फासिअंहुज्जजेहिं सम्मत्तं । तेसि अवहपुग्गल परिअट्टोचेवसंसारो ॥
ગ્રંથ શૈરવતાના ભયથી વિશેષ વિસ્તાર કરવામાં આવ્યું નથી. ફકત બાળકને હિતભણી અન્ય ગ્રંથોના અનુસારે આ ગ્રંથ ભાષામાં બનાવ્યા છે, તેનું કારણ એ છે કે, સર્વ જણને સુગમ પડે. વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખ્યું હોય તેને મિચ્છામિ દુક્કડં દઉછું. જે કંઈ લખવામાં ભૂલચૂક થઈ હોય તે પંડીતપુરૂષાએ સુધારવા કૃપા કરવી.
For Private And Personal Use Only