________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ )
અ૯પ અ૯૫ જાણવી. સર્વને અવગાહના અંગુલને અસંખ્યામે ભાગ હોય પણ પહેલીથી બીજી વગણને અસંખ્યાતમો ભાગ એ છે જાણો. એ આઠ વર્ગણ માંની પહેલી ચાર વર્ગનું આઠ પશ યુક્ત હેય; દ્રષ્ટિએ ગેચર આવે અને આગલી ચાર દ્રષ્ટિ અગોચર સૂમ પરિણામ, માટે તેના છેલા ૧ શીત, ૨ ઉણ, ૩ રૂક્ષ અને ૪ સ્નિગ્ધ, એ ચાર ફરસ હોય. બંધ બે પ્રકારે છે. આમાના પ્રદેશ સાથે કર્મપુગળનું મહામહે જે ક્ષીરનીરની પેઠે મળવું તે દ્રવ્યગંધ અને જે આત્માના શુભાશુભ પરિણામે કરી અષ્ટ પ્રકારે કમ બંધાય તે માવજંપ જાણ.
९ मोक्षतत्त्व स्वरुपं.
મેક્ષતત્વના નવ ભેદ છે, તે કહે છે. ૧ મોક્ષને વિષે છતા પદની પ્રરૂપણ તે ગતિ પ્રમુખ માર્ગદ્વારને વિષે સિદ્ધની સત્તાનું નિરૂપણ કરવું એટલે ચેત માર્ગણામાં સિદ્ધપદ કઈ માસાએ છે એવી પ્રરૂપણ કરવી તે પહેલું સરપક્વાર
For Private And Personal Use Only