________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) પેઠે મીઠે જાણ જેમ લીંબડાને રસ અકઢયે તે એક દાણી કહે કહીએ તથા અગ્નિ ઉપર અર્ધ કઢ અને અર્ધ રાખે તે બે ઠાણીયે કટુકતર કહીએ, તથા તે ૨સના ત્રણ ભાગ કરી બે ભાગ અગ્નિ ઉપર અવટાવીએ અને એક ભાગ રહે તે ત્રીઠાણું કટુતમ કહીએ. તેજ રસના ચાર ભાગ કરી ત્રણ ભાગ અવટાવીએ અને એક ભાગ રહે તે ચિઠાણ અત્યંત કટુકતમ કહીએ. એજ રીતે શુભ પ્રકૃતિને વિષે શેલડીને મધુર રસ પણ જાણું લે. ઈતિ રસબંધ સ્વરૂપ.
૪ પ્રદેશબંધ કહે છે. ૧ દારિક, ૨ વૈક્રિય, ૩ આહારક૪ તેજસ, ૫ ભાષા,. ૬ શ્વાસોશ્વાસ, ૭ મન, ૮ કામણ. એ આઠ જા. તિની કર્મવર્ગણ છે.
સમાન પ્રાદેશિક ધ અનત મળે તેવારે એક વગણ થાય, તેવી સર્વ જાતિની સમય સમયને વિષે જીવ અનંતિ વર્ગણ લીએ છે. એ આઠ વર્ગ મહેલી ઉપલી ઉપલી વગણ અમે એક બીજાથી સૂકમ સૂમ જાણવી, અને
તે અને તે પ્રવેશે અધિક જાણવી. તેની ક્ષેત્ર વગાહના
For Private And Personal Use Only