________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) વડણની પેઠ નાભિની ઉપર સુલક્ષણ યુક્ત હાય તથા નાભિની નીચે નિર્લક્ષણ યુક્ત હોય તેને ન્યોધપરિમંડલસંસ્થાન કહે છે.
- નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું છે તેને સાદિસંસ્થાન કહે છે.
ઉદર પ્રમુખ લક્ષણે કરી સહીત હોય અને હાથ, માથું, કટી, ગ, પ્રમાણ રહિત હોય તેને વામનરથાર કહે છે.
હાથ, પગ, માથું, કટી, પ્રમુખ પ્રમાણે પેત હેય અને ઉદર પ્રમુખ હીન હોય તેને કુસંસ્થાન કહે છે.
સર્વ અવયવ અશુભ હોય તેને હડકસથાન કહે છે એ રીતે પાપના ખ્યાશી પ્રકાર છે.
आश्रवतत्त्व स्वरुपं लिख्यते.
જે કરી આત્માને વિષે કર્મનું આવવું થાય છે. તેને અમર કહે છે. આશ્રવના બેતાળીશ ભેદ છે. ૫ પાંચ ઈદ્રિય જ કષાય, ૫ પ્રણાતિપાત, મૃષાવાદ,
અદત્તાદાન, મથુન, પરિગ્રહ, એ પાંચ અબત તથા
For Private And Personal Use Only