________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે અશુભ ઢ તથા જીરૂ, બર, શીત અને લુ એ ચાર સ્પર્શ, એવ સર્વ નવ અશુભની પ્રાપ્તિ
થાય તેને સતવારા નામે પાપકર્મ કહે છે. ૭૩-૭૪-૭૫-૭૬-૭૭ જેના ઉદયથી છ સંધથણમાંના
પ્રથમ સંધયણ વિના પાંચ સંધયણની પ્રાપ્તિ થાય છે તેને અપ્રથમસ વચણરૂપ નામ કર્મ કહે છે.
જેના બે પાસા, મર્કટબંબ ઉપર પાટો એ બે હોય પણ વા તે ખીલી ના હોય તેને રૂષભનાચ કહે છે.
જેને કેવળ મટબંધ હોય પણ પાર્ટી તથા ખીલી ના હેય તેને નારાચ કહે છે. જેને એક પાસે મર્કટબંધ હોય તેને અર્ધનારાચ કહે છે.
જ્યાં માંહોમાંહે હાડકાને એક ખીલીને બધ હોય તેને કીલીકા કહે છે.
ખીલી વિના જે મહામહે અમસ્તાં અડકી રહ્યાં હોય તેને છેવો કહે છે. % થી ૮૨. સ્ના ઉદયથી છ સંસ્થાનમાંના પહેલા સરથાન વિના બીજા પાંચ સંસ્થાનની પ્રાપ્તિ થાય છે તેને ગયા શાહ પાપકર્મ કહે છે.
For Private And Personal Use Only