________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦) ષ્યની ગતિ પ્રાપ્ત કરાવે છે. એ ક્રોધ રતીની રેખા જેવું છે. માન કાઝના થંભ સરખું છે. માયા - ષભના મૂત્રની રેખા સરખી છે. અને લોભ કાજ
ળના રંગ જેવે છે. ૪ સંવલને ક્રોધ, માન, માયા ને લેભ, એ ચાર ભેદ છે. એ પંદર દિવસ સુધી કાયમ રહે છે. યથાખ્યાત ચારિત્રને આછાદન કરે છે. અને દેવગતિની પ્રાપ્તિ કરાવે છે. એ ક્રોધ પાણીની રેખા જેવો છે. માન નેતરની સોટી જેવું છે. માયા વશની સાળ
જેવી છે અને લોભ હળદરના રંગ જે છે. ૬ જેના ઉદયથી એક વસ્તુ નિમિત્તે તથા બીજુ
પરનિમિતે, એ બે પ્રકારથી. હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય તથા દુગચ્છાની પ્રાપ્તિ થાય છે તેને
હાસ્યષ૬ રૂપ પાપકર્મ કહે છે. ૩ જેના ઉદયથી સરી જોગવવાની ઈચ્છા થાય છે તેને
પુરૂષદરૂપ પાપકર્મ કહે છે. જેના ઉદયથી પુરૂષ ભેગવવાની ઈચ્છા થાય છે તેને સ્ત્રીવેદરૂપ પાપકર્મ કહે છે. જેના ઉદયથી સ્ત્રી તથા પુરૂષ એ અને જોગવવાની ઇચ્છા થાય છે તેને નપુંસક રૂ૫ પાપકર્મ કહે છે. એવકારે ૬૦ ભેદ થયા.
For Private And Personal Use Only