________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપકર્મ કહે છે. થયુધિનિદ્રાના સમયે પ્રાણ વાસુ દેવના અર્ધબળ યુક્ત હોય છે, અને તે જીવ
નરકગામી જાણ. ૨૦ જેના ઉદયથી પિતે રૂપવાન છતાં તથા ધનવાન છતાં
નીચકુળને વિષે ઉત્પન્ન થાય છે તેને નીચગેત્રરૂપ
પાપકર્મ કહે છે. ૨૧ જેના ઉદયથી દુખને અનુભવ થાય છે તેને અ
શાતા વેદનીય પાપકર્મ કહે છે. ૨૨ જેના ઉદયથી વીતરાગવચનની શ્રધા ન થાય તેને
મિથ્યાત્વમેહનીય પાપકમ કહે છે. स्थावरदशक ૨૩ જેના ઉદયથી થાવરપણું પ્રાપ્ત થાય છે તેને સ્થાવર
નામ કમ કહે છે. ૨૪ જેના ઉદયથી સૂક્ષ્મપણાની પ્રાપ્તિ થાય છે તેને
સૂક્ષ્મ નામ કર્મ કહે છે. ૨૫ જેના ઉદયથી સ્વયેગ્યપથાપ્તિ પૂરી કર્યા વિના જ મરણ
પામે તેને અપર્યાપ્ત નામ કર્મ કહે છે. ૨૬ જેના ઉદયથી અનંત જીવ વચ્ચે એક ઐદારિક શરી
રની પ્રાપ્તિ થાય છે એવી. જે નિગોદાવસ્થા તેને સાધારણ નામે કમ કહે છે.
For Private And Personal Use Only