________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
( ૮ ) ૧૧ જેના ઉદયથી ચક્ષુદર્શનનું આચ્છાદન થાય છે તેને
ચક્ષુદર્શનાવરણીય કહે છે. ૧૨ જેના ઉદયથી અચક્ષુદર્શનનું આચ્છાદન થાય છે તેને
અચક્ષુદર્શનાવરણય પાપકમ કહે છે. ૧૩ જેના ઉદયથી અવધિદર્શનનું આચ્છાદન થાય છે તેને
અવધિદર્શનાવરણીય પાપકમ કહે છે. ૧૪ જેના ઉદયથી કેવળદર્શનનું આચ્છાદન થાય છે તેને
કેવળદર્શનાવરણીય પાપકર્મ કહે છે. ૧૫ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પછી સુખપૂર્વક
જાગૃત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને નિદ્રારૂપ
પાપકમ કહેછે. ૧૬ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પછી દુખપૂર્વક
જાગ્રત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને નિદ્રાનિદ્રા
રૂપ પાપકર્મ કહે છે. ૧૭ જેના ઉદયથી બેસતાં ઉઠતાં નિદ્રા આવ્યા કરે તેને
પ્રચલારૂપ પાપકર્મ કહે છે. ૧૮ જેના ઉદયથી હરતાં ફરતાં પણ નિદ્રા આવે તેને
પ્રચલામચલારૂપ પાપકર્મ કહે છે. ૧૯ જેના ઉદયથી દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રિને વિષે
નિદ્રા સામે જાગતની પેઠે થાય છે તેને થીણુધિરૂપે
For Private And Personal Use Only