________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮ દોષ ગુણાય ગુણિનાં, મહદપિ દેષાય દોષિણું સુકૃતમ; હતાશ, તસ્કરને મંત્ર સમર્પે શ્રાવકે ઊયે તે આકાશ વિધિએ જપતાં અહિ વિષ ટાળે, ઢાળે અમૃતધાર..... (૨) બીજે કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરેધ, જેણે નવકારે હત્યા ટાળી, પાયે યક્ષ પ્રતિબંધ: નવલાખ જપતાં થાએ જિનવર, ઈર્યો છે અધિકાર...સે. (૩) પલ્લિ પતિ શીખે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવ જે રાજસિંહ પૃથિવીપતિ, પાપે પરિગલ રિદ્ધ; એ મંત્ર થકી અમરાપુરા પહોતે, ચારુદત્ત સુવિચાર.... (૪) સંન્યાસી કાશી તપ સાધંતે, પંચાગ્નિ પરજાલે, દીઠે શ્રી પાસકુમારે પન્નગ, અધબળતે તે ટાળે; સંભળાવ્ય શ્રી નવકાર સ્વયં મુખ, ઈન્દ્રભવન અવતાર સે. (૫) મન શુદ્ધ જપતાં મયણું સુંદરી, પામી પ્રિય સંયોગ, છણે ધ્યાને કુક ટ ઊંબરને, રક્તપિત્તને રેગ; નિચે શું જપતાં નવનિધિ થાઓ, ધર્મત આધાર...સે(૬) ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘા, ઘરણું કરવા ઘાત, પરમેષ્ટિપ્રભાવે હાર ફૂલને વસુધા માંહિ વિખ્યાત કલાવતીએ પિંગલ કી, પાપત પરિહાર...સ(૭) ગણગણુ જાતિ રાખી ગ્રહીને, પાડી બાણું પ્રહાર, પંચપદ સુણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવ દુઃખ ભંજન હાર..... (૮) કંબલ સંબલ શ્રેષ્ઠિ આવાસે, પામ્યા સમતા રસ પાન, દીધે નવકારે ગયા દેવલેકે, વિલસે અમર વિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધા લહી, વિલસે જૈન વિહાર...સ. () આગે
વીવી હુઈ અનંતી, હશે વાર અનંત, નવકાર તણી કઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમર્યા સંપત્તિ સાર..... (૧૦) પરમેષ્ઠિ સુરપદ તે પણુ પામે, જે કૃતકમ કઠોર, પુંડરિકગિરિ ઊપર પ્રત્યક્ષ પેખે, મણિધર ને એક મેરે; સદ્ગુરુ સન્મુખ વિધિયે સમરતાં સફળ જનમ સંસાર...(૧૧) શુલિકારેપણ તસ્કર કીધો, લેહ ખુ પરસિદ્ધ, તિહાં શેઠે નવકાર સુણા, પામ્યો અમરની
For Private And Personal Use Only