________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃણુમિવ દુગ્ધાય ગયાં, દુગ્ધમિવ વિષાય સર્પાણામ્
દ્ધિ; શેઠને ઘેર આવી વિધ નિવાર્યા, સુરે કરી મનેાહાર...સે (૧૨) પંચ પરમેષ્ઠિ જ્ઞાનજ પચહુ, પંચ દાન ચારિત્ર, પંચ સજ્ઝાય મહાવ્રતપગ્રહ, પંચ સમિતિ સમકિત, પંચ પ્રમાદ વિષય તો પંચહ, પાલેા પંચાચાર....સા૦ (૧૩)
૬૯
કલશ-છપય
નિત્ય જપીએ નવકાર, સાર સોંપત્તિ સુખદાયક, સિદ્ધમત્ર એ શાશ્વતા, એમ જપે શ્રીજગનાયક, શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણીજે; શ્રી ઉવજ્ઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠી ધુણીજે, નવકાર સાર સંસાર છે, કુશળ લાભવાચક કહે, એક ચિત્ત આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લહે (૧)
For Private And Personal Use Only
૧૦૮ નામ શ્રીપાર્શ્વનાથના છંદ
પાર્શ્વ જિનરાજ સુણી આજ શ ંખેશ્વરા૦ પરમ પરમેશ્વરા વિશ્વવ્યાપી; ભીડભાંગી જરા જાદવેની જઇ, સ્થિર થઈ શપુરી નામથાપી....પા ૦ (૧) સારકરી સાર મનેાહારી॰ મહારાજ તુ, માન મુજ વિનતિ મન્ન માચી; અવરદેવાતણી આશ કેણુકામની, સ્વામી સેવના એક સાચી... પાશ્ર્વ॰(ર) તુહી અરિહંત ભગવત ભવતારણા, વારણે વિષમ ભય દુઃખ વાટે; તુહી સુખકારણેા સારણેા કાજ સહુ,તુ હી મનેાહારણેા સાચમાટે...પાશ્વ૦(૩) અંતરીક્ષ-અમીઝરા પાર્શ્વ પચાસરાન્માંયરા પાર્શ્વ ભાભા॰ ભટેવા; વિજયચિન્તામણિસેામચિન્તામણિ॰સ્વામીક્ષિપ્રાતણી સેવાકર... પાર્શ્વ૦ (૪) ફળવૃદ્ધિપાર્શ્વ ॰ મનમાહના મગસીયા તારસલ્લા નમુ નાહી વોટા; સકબલેચાપ્રભુ॰આશગુલ॰અરજીયાં ભણા થ ભણા॰ પાર્શ્વ મેટા...પા (૫)ગેબી॰ ગોડીપ્રભુ॰ નીલક ઠા॰ નમુ,અળધરાશામળા॰ પાર્શ્વ પ્યારા, સુરસરા॰ક કણા૰પાર્શ્વ દાદા