________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપાએ સિદ્િઠસુઓ, સુદં વિષ્ણુએ જાઓ [૫] ૧૭. કા, કીધે ક્રોધ વિશેષ; માન માયા લેભ મેં કીયા, વળી રાગ ને દ્વેષ. તે (૮) કલહ કરી જીવ દૂહવ્યા, દીધાં કૂડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તે (૯)ચાડીકીધી ચેતરે, કીધે થાપણુ મે કુગુરુ કુદેવ કુધર્મને,ભલેઆર્યો ભરે તે (૧૦) ખાટકીને ભવે કીયા, જીવ નાનાવિધ ઘાત; ચાડીમારભવે ચરકલાં માર્યા દિન રાત. તે(૧૧)કાછ મુલાને, પઢી મંત્રકઠોર; જીવ અનેક ઝબ્બે કીયા, કીધાં પાપઅઘોરતે (૧૨) માછીને માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કેળી ભવે, મૃગ પાડયા પાસ. તે (૧૩)કેટવાળનેવે મેં કીયા, આકરા કરદંડ, બંદીવાન મરાવિયા, કેરડા છડીદંડ. તે (૧૪) પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદનભેદન વેદના, તાડન અતિતિકુખ. તે (૧૫) કુંભારને ભવે મેં કીયા, નીભાડપચાવ્યાં; તેલીભવે તિલપીલિયા, પાપેપિંડ ભરાવ્યા. તે (૧૬) હાલીભવે હળ ખેડિયાં, ફાડ્યાં પૃથ્વી પેટ, સૂડ નિદાન ઘણું કીયાં, દીધા બાળક ચપેટ. તે(૧૭) માળીને ભવે રોપિયાં, નાનાવિધ વૃક્ષ, મૂળ પત્ર ફળ ફૂલનાં, લાગ્યાં પાય તે લક્ષ. તે (૧૮) અધેવાઈઆને ભવે, ભર્યા અધિકાભાર;પડી પૂઠે કીડા પડયા, દયા નાણી લગાર. તે(૧૯) છીપાવે છેતર્યા, કીધા રંગણુ પાસ; અગ્નિઆરંભ કીધા ઘણ, ધાતુવાદ અભ્યાસ. તે(૨૦) શૂરપણે રણું ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે (ર૧) ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચાં; આરંભ કીધા અતિ ઘણું, પોતે પાપન સંધ્યાં. તેર (રર) કર્મ અંગાર કીયાં વળી, ધરમે દવદીધા: સમ ખાધા વીતરાગના, કૂડાકોશજ કીધાં. તે. (૨૩) બીઠ્ઠીભવે ઉંદર લીયા, ગીરેલી હત્યારી, મૂઢ ગમારતણે ભવે, મેં જૂ-લીખ મારી. તે. (૨૪) ભાડભૂંજાતણે ભવે, એકેંદ્રિયજીવ; વારી ચણુ ગહું શેકિયા, પાડતા રીવ. તે (૨૫) ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક; રાંધણ ઈધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક. તે (ર૬) વિકથા
વિ. પ-૨
For Private And Personal Use Only