________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ [૫] પંચપરમિઠિ સમરણ, પરાયણે પાવિઊણપંચત્ત ચારકીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટવિયેગ પાડયા ઘણું, કયા રૂદન વિષવાદ. તે(૨૭) સાધુ અને શ્રાવક્તણાં, વ્રતલઈને ભાંગ્યાં મૂળ અને ઉત્તરતણું, મુજ દૂષણલાગ્યાં તે. (૨૮) સાપ વીંછી સિંહ રશીવરા, શુકરા ને સમળી; હિંસકજીવતeભવે, હિંસાકીધી સબળી. તેo (૨૯) સૂવાવડી દૂષણઘણું, વળી ગર્ભ ગળાવ્યા, જીવાણી ઢન્યા ઘણ; શીળવ્રત ભંજાવ્યાં. તે(૩૦) ભવઅનંત ભમતાં થકાં, કીધા દેહસંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી
સિરૂં, તીણશું પ્રતિબંધ. તે(૩૧) ભવઅનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ,
તિશું પ્રતિબંધ. તે. (૩૨) ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબસંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, તીણશું પ્રતિબંધ. તે (૩૩) ઈણિ પર ઈહભવ પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી
સિરૂ, કરૂં જન્મપવિત્ર. તે (૩૪) એણુવિધે એ આરાધના, ભવિ કરશે જેહ; સમયસુંદરકહે પાપથી, વળી છૂટશે તેહ. તે (૩૫) રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ, સમય સુંદર કહે પાપથી, છુટે તતકાળ. તે. (૩૬)
તત્ત્વાર્થઆદ્યકારિકા
સમ્યગ્દર્શન શુદ્ધ, એ જ્ઞાન વિરતિમેવ ચાતિ; દુઃખ નિમિત્તમપીદં, તેન સુલબ્ધ ભવતિ જન્મ. (૧) જન્મનિ કર્મ લેશરનુબદ્ધસિમંથા પ્રયતિતવ્યમ; કર્મફલેશાભાવે, યથા ભવભેષ પરમાર્થ (૨) પરમાર્થાલાલે વા, દોષેધ્વારમ્ભકસ્વભાવેષ; કુશલાનુબધુમેવ, સ્પાદનવદ્ય યથા કર્મ. (૩) કર્મોહિતસિહ ચામુત્ર, ચાધમતો નરઃ સમારભાતે; ઈહ ફલમેવ ધામે, વિમધ્યમસ્તૃભયફલાર્થમ્ . (૪) પરલોકહિતાર્યવ, પ્રવર્તતે મધ્યમ કિયાસુ સદા; મેક્ષાવ તુ ઘટતે, વિશિષ્ટ મતિરુત્તમઃ પુરુષઃ
For Private And Personal Use Only