________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ [૫] અજ્ઞાણિ વિચગવે, આરાહિરા માએ નમુક્કારે હું છું એથી ઉભ એ, છેડાવ દેવ દયાલ. જયે. (૪) આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખદંદેલ તે; તુક્યો જિન
વીશમે એ પ્રકટયાં પુન્યકલેલ. જયે(૫) ભવ ભવે વિનય તુમારો એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ, બેધિ બીજ સુપસાય. જ્યો. (૬)
કળશ
ઇહતરણતારણુ, સુગતિકારણ, દુઃખનિવારણ, જગજ; શ્રીવીરજિનવરચરણથુણતાં, અધિક મન ઉલટ થયે(૧) શ્રીવિજય દેવ સૂરદ પટ્ટધર તીરથજંગમ એણે જગે; તપગચ્છપતિ શ્રી વિજ્યપ્રભસૂરિ, સૂરિતેજે ઝગમગે (૨) શ્રીહીરવિજ્યસૂરિશિષ્ય વાચક શ્રી કીર્તિવિજયસુરગુરુ સમે; તસ શિષ્ય વાચકવિનયવિજયે, થયે જિનવીશમે (૩) સયસત્તર સંવત ઓગણત્રીશે, રહી રાંદેરમાસએ; વિજ્યાદશમી વિજયકારણ, કીયે ગુણ અભ્યાસ
એ (૪) નરભવઆરધન સિદ્ધિસાધન, સુકૃત લીલવિલાસ એ નિર્જરાહતે સ્તવનરચીયું, નામે પુન્યપ્રકાશ એ (૫)
પદ્માવતી આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિખમાવે; જાણપણું જુગતે ભલું, ઈવેળા આવે (૧) તે મુજ મિચ્છામિ દુક્કડું, અરિહંતની સાખ; જે મેં જીવવિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ (૨) સાત લાખ પૃથિવીતણુ, સાતેઅપ્લાય; સાત લાખ તેઉકાયના સાતે વળી વાય. તે (૩)દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહસાધારણ, બિતિ ચઉરિંદી જીવના, બે બે લાખ વિચાર. તે (૪)દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; સઉદહલાખમનુષ્યના, એ લાખ ચેરાશી. તે (૫) ઈર્ણ ભવ પરભવે સેવિયાં, જે પાપઅઢાર, ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરું, દુર્ગતિનાદાતાર. તે (૬) હિંસાકીધી જીવની, બોલ્યા મૃષાવાદ દેષ અદત્તાદાનના મૈથુન ઉન્માદ. તે (૭) પરિગ્રહ મેલ્ય
For Private And Personal Use Only