________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાયન પચનમસ્કાર', સર્વ પાપૈઃ પ્રમુચ્યતે
[૫] ૧૫ આહાર અનત નિઃશક, પણ તૃપ્તિ ન પામ્યા, જીવ લાલીયા રક; દુલહેા એ વળી, અણુસણુના પરિણામ, એહુથી પામીએ, શિવપદ સુરપદ ઠામ (૨) ધન ધન્ના શાલિભદ્ર, ખધા મધકુમાર, અણુસણુ આરાધી, પામ્યા ભવના પાર; શિવમ દિર જાશે, કરી એક અવતાર, આરાધનકરો, એ નવમા અધિકાર (૩) દશમે અધિકારે, મહામંત્રનવકાર, મનથી નવમૂકે,શિવસુખ લ સહકાર, એ જપતાં જાયે, ફુગતિ દેષ વિકાર, સુપરે એ સમરો, ચૌદ પુરવનેાસાર(૪)જનમાંતરજાતાં, જે પામે નવકાર, તા પાતિકગાળી, પામે સુરઅવતાર; એ નવપદ સરીખા, મંત્ર ન કોઇ સાર, આ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર (૫) જુએ ભીલભીલડી, રાજારાણી થાય, નવપદમહિમાથી, રાજસિંહમહારાય; રાણીરત્નવતી એહુ, પામ્યાં છે સુરભાગ, એકભવપછીલેશે, શિવવધુસંજોગ (૬) શ્રીમતીને એ વળી, મગફ્ળ્યે તત્કાલ, ફણીધર ફ્રીટીને, પ્રગટ થઇ કુલમાળ, શિવકુમરે જોગી, સેાવનરિસા કીધ, એમ એણે મન્ત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ (૭) એ દૃશઅધિકારે, વીરજિષ્ણુસર ભાગ્યેા, આરાધનકેરી વિધિ, જેણે ચિત્તમાંહિ રાખ્યા, તેણે પાપપખાળી, ભવભય ક્રૂ નાખ્યા, જિન વિનયકરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યા (૮)
ઢાળ ૮ મી (નમેા વિ ભાવશુ એ એ દેશી)
'
સિદ્ધારથરાય કુળતિલેાએ, ત્રિશલામાત મલ્હાર તેા; અવનીતળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપગાર. જ્યેા જિનવીરજીએ (૧)મે અપરાધકર્યાં ઘણા એ, કહેતા ન લટ્ટુ પાર તેા; તુમચરણે આવ્યા ભણીએ, જો તારો તે તાર. જ્યેા॰(૨) આશકરીને આવીયા એ, તુમચરણે મહારાજ તા; આવ્યાને ઉવેખશાએ તે કેમરહેશે લાજ. જયા૦ (૩) કરમ અણુ જણુ આકરાં એ, જન્મ મરણુજ જાળ તે;
For Private And Personal Use Only