________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ [૫]
અપવિત્ર પવિત્રાણા, સુસ્થિતા દુઃસ્થિતાપિ ા ભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધ ત્રિવિધ વેાસરાવીએ એ, આી હૃદયવિવેક તે(૮)દુષ્કૃતનિંદા એમ કરીએ, પાપ કરી પશ્તિાર તે; શિવગતિ આરાધનતણ્ણા એ, એ છઠ્ઠો અધિકાર તે (૯)
ઢાળ છતૂડી ( આધે તું જોયને જીવડા-એ દેશી.)
ધનધન તે દિન માહરા, છઠ્ઠાં કીધા ધમ; દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃતક ધ॰ (1) શેત્રુ ંજામ્તિીથની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પાછ્યાં પાત્ર. ધ૦ (૨) પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિગુહર જિનચૈત્ય; સંઘચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર. ધ(૩)પડિકમણાં સુપરે કર્યાં, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજ્ઝાયને, દીધાં બહુમાન. ૧૦(૪) ધર્માંકાજ અનુમેદુએ, એમ વારાવાર; શિવગતિ આરાધનતણેા, એ સાતમા અધિકાર. ધ૦(૫) ભાવભલા મન આણીએ, ચિત્ત ચાણી ઠામ; સમતાભાવે ભાવિએ, એ આતમરામ. ૪૦ (૬) સુખ દુઃખ કારણ જીવને, કોઇ અવર ન હેાય; કમ આપ જે આચર્યાં, ભાગવીએ સાય. ધ૦(૭) સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ, છાર ઉપર તે લી પશુ, આંખર ચિત્રામ. ધ૦ (૮) ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મના સાર; શિવગતિ આરાધનતણા, એ આઠમેાઅધિકાર. ધ૦ (૯) ઢાળ ૭ મી
(રૈવતગિરિ હુગ્માં, પ્રભુનાં ત્રણકલ્યાણક-એ દેશી.)
હવે અવસર જાણી, કરી સલેખન સાર; અણુસણુઆદરીયે, પચ્ચખી ચારે આહાર, લલુતા વિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરગ (૧) ગતિ ચારે કીધાં,
For Private And Personal Use Only