________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈહિલેપારલે, ઈ સુહાણ મૂલં મુફકારે [૫] ૧૩ (૪) સ્વામી સંઘ ખમાવીએ, સારુ જે ઉપની અપ્રીત તે સજ્જન કુટુંબ કરી ખામણું, સા. એ જિનશાસનરીત તો (૫) ખમીએ ને ખમાવીએ, સાવ એહજ ધર્મને સાર તે; શિવગતિઆરાધન તણે, સાવ એ ત્રીજો અધિકાર તે (૬) મૃષાવાદ હિંસા ચેરી, સા. ધન મૂછ મૈથુન તે ક્રોધ માન માયા તૃણું, સાઢ પ્રેમ છેષ પશુન્ય તે (૭) નિંદા કલહ ન કીજીએ, સાવ કૂડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તો સા માયાસ જંજાળ તે. (૮) ત્રિવિધ ત્રિવિધ વોસિરાવિએ, સાવ પાપસ્થાન અઢાર તે, શિવગતિ આરાધન તણે, સા. એ ચેાથો અધિકાર છે (૯).
ઢાળ પાંચમી. ( હવે નિસુણે ઈહાં આવીયા એ—એ દેશો)
જનમ જરા મરણે કરીએ, આ સંસાર અસાર તે; કર્યા કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે (૧) શરણુ એક અરિહંતનું એ, શરણ સિદ્ધભગવંત તે; શરણ ધર્મ શ્રીજિનનો એ, સાધુશરણુ ગુણવંત તે (૨) અવર મેહ રવિ પરિહરીએ, ચારશરણ ચિત્તધાર તે; શિવગતિ આરાધનતણે એ, એ પાંચમે અધિકાર તે (૩) આ ભવ પરભવ જે કર્યા એ, પાપકર્મ કઈ લાખ તે આત્મ સાખે તે નિંદીએ એ, પડિકકમિએ ગુરુસાખ તે (ક) મિથ્થામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે (૫) ઘડયાં ઘડાવ્યાં જે ઘણુએ, ઘરંટી હળ હથીયાર તે; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં જીવસંહાર તો (૬) પાપકરીને પિષીયા એ, જનમ જનમ પરિવાર તે; જનમાંતર પેહત્યા પછી એ, કેઈએ ન કીધી સાર તે (૭) આ ભવ પર
For Private And Personal Use Only