________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ [૫] હરઈ દુહ કુણુઈ સુદ્ધ', જણુએ જસ' સોસએ ભવસમુદ્
વનમાં મૃગ સ તાપીયાએ (૧૨) પીડયા પંખીજીવ, પાડી પાસમાં, પેપટ ઘાલ્યા પાંજરે એ; એમ પચેંદ્રિયજીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિદુકકડ એ (૧૩)
ઢાળ ત્રીજી (વાણી વાણી હિતકારીજી એ દેશી)
કૈધ લાભ ભય હાસ્યથીજી, ખેલ્યાં વચન અસત્ય, ફૂડકરી ધન પારકાંજી, લીધાં. જેહ અદત્તરે; જિનજી, મિચ્છામિદુકકડ આજ, તુમ સાખે મહારાજરે; જિનજી, દેઈ સારૂ કાજરે, જિનજી મિચ્છામિત્તુકકડ' આજ (૧) દેવ મનુષ્ય તિય ચનાજી, મૈથુનસેવ્યાં જેહ, વિષયારસલ પટ્ટપણેજી, ઘણુ વિડ બ્યા દેહરે જિનજી૦(૨) પરિગ્રહની મમતા કરીજી, ભવ ભવ મેલી આથ, જે છઠ્ઠાંની તે તિહાં રહીજી, કોઇ ન આવે સાથરે જિનજી૦(૩) રચણી ભાજન જે ાઁ જી, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાય કર્યાં પ્રત્યક્ષરે જિનજી૦(૪) વ્રત લેઇ વિસારીયાંજી, વળી ભાગ્યાં પચ્ચક્ખાણુ, કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણુ રે જિનજી૰(૫) ત્રણ ઢાલ આડે દુહેજી, આલાયાઅતિચાર; શિવગતિ આરાધનતણાજી, એ પહેલા અધિકારરે જિનજી॰(૬)
ઢાળ ચેાથી. (સાહેલડીની દેશી)
પંચમહાવ્રત આદરા, સાહેલડીરે, અથવા યેા વ્રત ખાર તે; યથાશક્તિ વ્રતઆદરી, સા॰ પાળા નિરતિચાર તેા (૧) તલીધાં સંભારીએ, સા॰ હૈડે ધરીએ વિચાર તે; શિવગતિ આરાધનતણા, સા॰ એ બીજોઅધિકાર તા (૨) જીવ સવે ખમાવીએ, સા. યાનિ ચારાશીલાખ તે; મનશુદ્ધે કરી ખાંમણાં સા॰ કોઇ શુ રાજ ન રાખ તે (૩) સર્વમિત્રકરી ચિંતવેા સા॰ કોઈ ન જાણા શત્રુ તે; રાગદ્વેષ એમ હિરો, સા॰ કીજે જન્મ પવિત્ર ત
For Private And Personal Use Only