________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારાધમપછાપામ્યાં, મૂર્યવં ચ મુલાક્ષયઃ [૫] ૧૧ વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલેએ, વીરજિસર વયણસુણીને, પાપ મલ સાવિ ધોઈએરે પ્રા(૧૪)
ઢાળ બીજી (સાહેલડીની દેશી) પૃથ્વી પાણી તેઉવાઉ વનસ્પતિ, એ પચે થાવર કહ્યાએ; કરી કરસણુ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તલાવ ખણવીયાએ (૧) ઘરઆરંભ અનેક, ટાંકાં ભેંયરાં, મેડી માળચણાવીયાએ; લીંપણ શું પણ કાજ, એણપરે પરે પરે, પૃથ્વીકાય વિરાધીઆએ (ર) ધોયણુ નાહણુ પાણી, ઝીલણ અપકાય, છાતી ધોતી કરી દુહવ્યાએ; ભાઠીગર કુંભાર, લેહ સેવનગરા, ભાડભંજા લીહાલાગાસએ (૩) તાપણુ શેકણુ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસવતીએ; એણપરે કર્માદાન, પરે પરે કેલવી, તેઉ વાઉ વિરાધીયાએ (૪) વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીયાએ પિંક પાપડી શાક, શેકયાં સુકવ્યાં, છેદ્યાં છુંઘાં આથીયાંએ (૫) અળશીને એરંડ, ઘણું ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ, ઘાલી કેલુ માહે, પીલી સેલડી, કંદમૂળ ફળ વેચીયાએ (૬) એમ એકેદ્રિયજીવ, હણ્યા હણવીયા, હણતાં જે અનુમાદિયાએ; આ ભવ પરભવ જેહ, વલીરે ભભવે, તે મુજ મિચ્છામિ દુક્કડે એ (૭) કૃમી કરમીયા કીડા, ગાડર ગડેલા, ઈયલ પેરા અલશીયાએ; વાળા જળે ચુડેલ, વિચલિત રસતણું, વળી અથાણું પ્રમુખનાં એ (૮) એમ બેઈદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ, ઉપેહી જુ લીખ, માંકડ મેકેડા, ચાંચડ કીડી કંથુઆએ (૯) ગહિ ઘીમેલ, કાનખજુરડા, ગરોડા ધનેરીયાએ; એમ તેઈદ્રિયજીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિદુક્કડંએ (૧૦) માંખી મત્સર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કેલિયાવડાએ; ઢીંકણુ વિંછુ તીડ, ભમરા ભમરીઓ, કેતાં બગ ખડમાંકડીએ (૧૧) એમ ચૌરિંદ્રિયજીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિકકડ એક જળમાં નાખી જાળ, જળચર દુહવ્યા,
For Private And Personal Use Only