________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્તુતિ સ્વનિન્દાં વા, કર્તા કાપિ ન દૃશ્યને
[૫]
પાપઅઢારે જીવ ! પરિહરા, અરિહંત સિદ્ધની સાખેજી; આલેયાં પાપ છૂટીએ ભગવંત ઋણીપરે ભાખેજી (૧) આશ્રવ કષાય દાયમાંધવા, વળી કલહ અભ્યાખ્યાનાજી; રતિ અતિ મૈથુન નિ ના; માયામાસ મિથ્યાત્વજી (૨) મન વચ કાયાએ જે કીયાં, મિચ્છા મિ દુક્કડં તેહાજી; ગણિસમયસુંદર ઇમકહે, જૈનધર્મ નામ એહાજી (૩)
ધનધન તેનિ મુજ કદીહેાશે, હુ પામીશ સંયમ સુધાજી; પૂર્વ ઋષિપંથેચાલશુ,ગુરુ વચનેપ્રતિબુદ્ધોજી(૧)અતપ્રાન્તભિક્ષાગૌચરી, રણવને કાઉસ્સગ્ગ લેશુંજી; સમતા શત્રુમિત્રભાવશું, સ ંવેગસુધા ધરણુજી (૨) સ ંસારના સંકટથકી, છૂટીશ જિનવચને અવધારેાજી; ધન્ય સમયસુ ંદર તે ઘડી, હું પામીશ ભવનેાપારાજી (૩)
પુન્યપ્રકાશનું સ્તવન
દુહા-સલસિદ્ધિદાયક સદા, ચેાવીશે જિનરાય; સદ્ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રશુગ્નું પાય (૧) ત્રિભુવનપતિ ત્રિશલાતણેા, નંદન ગુણગંભીર, શાસનનાયક જગ જ્યેા, વધુ માન વડવીર (૨) એકદિન વીરજિને, ચરણે કરી પ્રણામ, ભવિકજીવના હિતભણી, પૂછે ગૌતમસ્વામ (૩) મુક્તિમારગ આરાધીએ, કહેા કિષ્ણુપરે અરિહંત; સુધાસરસ તવ વચનરસ, ભાખે શ્રીભગવંત (૪) અતિચાર આલેાઇએ, ત્રત ધરીએ ગુરુસાખ; જીવ ખમાવેશ સયલ જે, યાનિ ચેારાશીલાખ (૫) વિધિશુ વળી વેસિરાવીએ, પાપસ્થાનક અઢાર; ચારશરણુ નિત્ય અનુસરે, નિ ંદા દુરિતઆચાર (૬) શુભકરણી અનુમેાદીએ, ભાવ ભલે મનઆણુ; અણુસણ અવસર આદરી, નવપદ જપે સુજાણુ (૭) શુભગતિ આરાધનતા, એ છે દશઅધિકાર; ચિત્ત આણીને આદર્શ જેમ પામેા ભવપાર (૮)
For Private And Personal Use Only