________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮ [૫]
સ્વસ્તુતિ પરનિન્દ્રાં વા, કર્તા લેાકઃ પદે પદે આદિમંગળ એહ ભણીજે, પરવ મહેાત્સવ પહિલા દીજૈ, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરી (૬૬) ધન્યમાતા જેણે ઉદરે ધરીયા, ધન્યપિતા જિષ્ણુ કુલે અવતરિયા, ધન્ય સદ્ગુરુ જિષ્ણુ દીયાએ (૬૭) વિનયવંત વિદ્યાભડાર, જસ ગુણ પુહવી ન લભે પાર, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણકરા (૬૮) ગૌતમસ્વામિના રાસ ભઠ્ઠીજે, ચવિસઘ રલિયાયત કીજે, સયલ સંઘ આણુંદ કરો (૬૯) કુંકુમ ચ ંદન છડા દેવરાવા, માણેક મેાતીના ચાક પુરાવા, રયણસિહાસન બેસણુ એ (૭૦) તિહાં બેસી ગુરૂ દેશના દેસે, ભવિકજીવનાં કારજ સરસે, ઉયવંતમુનિ એમ ભળે એ(૭૧) ગૌતમરવામિતણા એ રાસ ભણતાં સુણતાં લીવિલાસ સાસયસુખનિધિ સંપજે એ(૭ર) એહ રાસ જે ભણે ભણાવે, વર મયગળ લચ્છી ઘર આવે, મનવ તિઆશા ફ્લે એ (૭૩)
*
*
*
મત્ર-ઝ હી શ્રી અરિહંતઉવજ્ઝાય ગૌતમસ્વામિને નમ:
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
ચારશરણુ
મુજને ચારશરણાં હાજો, અરિહંત સિદ્ધ સુસાધુ જી; કેવળીધમ પ્રકાશીએ, રત્ન અમૂલક લાધુજી (૧) ચિડું ગતિતણાં દુઃખછેદવા, સમરથ શરણાં એહાજી; પૂર્વ મુનિવર જે હૂઆ, તેણે કીધાં શરણાં એહાજી (ર) સ’સારમાંહિ જીવને, સમરથ શરણાં ચારેાજી ગણિસમયસુંદર ઇમ કહે, કલ્યાણુમંગલ કારેાજી (૩)
લાખચેારાશી જીવખમાવીએ, મનધરી પરમિવવેકાજી; મિચ્છામિદ્રુડ દીજીએ, જિનવચને લહીએ ટેકોજી (૧) સાતલાખ ભૂ દગ તેણે વાઉના, દશ ચૌદે વનનાભેદોજી; ષદ્ર વિગલ સુરતિનિારિકી, ચઉ ચઉ ચૌદે નરના ભેદોજી (૨) મુજ વૈરનહિ કેહશુ, સશું મત્રીભાવાજી ગણિસમયસુ દર ઇમકહે પામીએ પુન્ય પ્રભાવાજી (૩)
For Private And Personal Use Only