________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્ત્રીગમનં ચવ, સંધાનાનંતકાયિકે
સમવસરણ મઝાર, જે જે સંશય ઉપજે એ, તે તે પર ઉપકાર, કારણે પૂછે મુનિપવરે (૨૯) જિહાં જિહાં દીજેદીફખ, તિહાં તિહાં કેવળ ઉપજે એ; આપ કન્ડે અણહુંત, ગોયમ દીજે દાન ઈમ (૩૦) ગુરુઉપરિ ગુરુભત્તિ, સામી ગયમ ઉપનીય;
એણિ છળ કેવળનાણુ, રાગજ રાખે રંગભરે (૩૧) જે અષ્ટાપદસેલ, વંદે ચડી ચડેવીસજિક આતમલબ્ધિવસેલુ, ચરમશરીરી સેય મુનિ (૩૨) ઇયદેસણુ નિસર્ણવિ, ગોયમગણહર સંચલિય; તાપસપન્નર એણત મુનિ દીઠે આવતે એ (૩૩) તપસસિય નિયઅંગ, અમ્લ સગતિ નવિ ઉપજે એ; કિમ ચઢસે દઢકાય, ગજ જિમ દીસે ગાજતે એ (૩૪) ગિરૂઓ એણે અભિમાન, તાપસ જે મને ચિંતવે એ; તે મુનિ ચડિઓ વેગ, આલંબવિ દિનકરકિરણ (૩૫) કંચણમણિનિષ્પન્ન, દંડ ક્લસ ધજ વડ સહિ; પખવિ પરમાનંદ, જિગુહર ભરતે રવિહિય (૩૬) નિય નિય કાયપ્રમાણુ, ચઉદિસિ સંકિઅ જિતબિંબ પણુમવિ મનઉલ્લાસ, મગહર તિહાં વસિઅ (૩૭) વઈરસામિને જીવ, તિર્યક્રભકદેવ તિહાં, પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી (૩૮) વળતા ગેયમસામી, સવિતાપસ પ્રતિબોધકરે, લેઈ આપણે સાથ, ચાલે જિમ જૂથાધિપતિ (૩૯) ખીર ખાંડ છત આણી, અમિઅવૂઠ અંગુઠ કવિ ગોયમ એકશુપાત્ર, કરાવે પારણુ સવિ (૪૦) પંચસયાં શુભભાવિ ઉજ્જળભરિયે ખીરમીસે સાચગુસંગે, કવળ તે કેવળ રૂપ હુઆ (૪૧) પંચસયાં જિગુનાહ, સમવસરણે પ્રકારત્રય; પેખવિ કેવળનાણુ, ઉપનું ઉજ્જોય કરે (૪૨) જાણે જિહુ પિયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ, જિણવાણી નિસુવિ, નાણી હુઆ પંચસયાં (૪૩)
વસ્તુ ઈણે આણુક્રમે, ઈણે આક્રમે, નાણુસંપન્ન, પન્નરહસયપરિવરિય, હરિઅદુરિઅ, જિણનાહ વંદઈ, જગગુરુવયણ તીહ
For Private And Personal Use Only