________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તસાદૃશ્યમભાવ, તદન્યત્વે તદયતા નાણુ અપ્રાણનિદઈ, ચરમજિણેસર તવ ભણે ગાયમ કરીસ મ ખેલું, છેક જઈ આપણે સહી, હેમ્યું તુલા બેઉ (૪૪)
ભાષા (ઢાળ પાંચમી) સામીઓ એ, વીરજિસુંદ, પુનિમચંદ ઉલસિય, વિહરિએ એ, ભરહવાસમિ, વરસબહેરસંવસિઅ ઠવતે એ કણયપઉમેસુ, પાયકમળ સંઘહિસહિય, આવિઓ એ નયણનંદ નયર પાવાપુરિ સુરમહિય (૪૫) પેખીઓ એ ગેયમસામી, દેવસમ્મા પ્રતિબેહકરે, આપણે એ ત્રિશલાદેવી નંદન પહેતે પરમપએ; વળતાં એ દેવ આકાસ પેખવિ જાયે જિસમે એ, તે સુણી એ મને વિષવાદ, નાદભેદ જિમ ઉપને એ (૬) કુણસમે એ સામિય દેખી, આપકડે હું ટાળિઓ એ, જાણો એ તિહુઅણુનાહ, લેક વિવહાર ન પાલિએએ, અતિભલું એ કીધલું સામી, જાણ્યું કેવલ માગશે એ, ચિંતવ્યું એ બાળક જેમ, આહવા કેડેલાગશે એ (૪૭) હું ક્રિમ એ વીરજિસુંદ, ભગતે ભેળે ભેળવ્યું , આપણે એ અવિહડનેહ, નાહ ન સપ સાચવ્ય એ, સાચો એ વીતરાગ, નેહ ન જેણે લાલિઓ એ, તિણસમે એ ગાયમ ચિત્ત, રાગ વિરાગે વાલિઓ એ (૪૮) આવતું એ જે ઉલટ, રહેતું રાગે સાહિયું એ, કેવળ એ નાણઉપન્ન, ગાયમ સહેજે ઉમાણિયું એ; ત્રિભુવન એ જયજયકાર, કેવળમહિમા સુર કરે એ, ગણધરુ એ કરે વખાણ, ભવિયણ ભવ જિમ નિસ્તરે એ (૪૯)
વસ્તુ પઢમગpહર પઢમગણહર, વરિસ પચાસ ગિહવાસે સંવસિઅ, તીસ વરિસ સંજમવિભૂસિઅ, સિરિક્વળનાણુ પુણ; બાર
For Private And Personal Use Only