________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ [૫] ચત્વારિ નરકદ્વારાણિ, પ્રથમ રાત્રિભેજને પેખે પ્રથમારંભ; દહદિસ દેખે વિબુધવહૂ, આવતી સુરરંભ તે (૧૮) મણિમયતોરણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તે, વયરવિવર્જિત જતુગણ, પ્રાતિહારજ આઠ તે (૧૯) સુર નર કિનર અસુરવર, ઈદ્ર ઈદ્રાણિ રાય તે, ચિત્ત ચમક્યિ ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તે (૨૦) સહસકિરણ સમ વિરજિસુ, પેખવિ રૂપવિશાલ તે; એહ અસંભવ સંભવે એ, સાચો એ ઈદ્રજાળ તે (૨૧) તે બેલા ત્રિજગગુરુ, ઈદભૂઈનામેણુ તે શ્રીમુખે સંશય સામિ સવે, ફેડે વેદપણ તે (૨૨) માન મેલ્હી મદ ઠેલી કરી, ભક્તિએ નામે શીષ તે; પંચસયાંશુ વ્રત લીઓ એ, ગાયમ પહેલે સીસ તે (૨૩) તવબંધવસંજમ સુણવિ કરી. અગનિભૂઈ આવે તે નામ લેઈ આભાષ કરે, તે પણ પ્રતિબધેય તે (૨૪) ઈણે અનુક્રમે ગણતરરયણ, થાપ્યા વીરે અગ્યાર તે; તવ ઉપદેશે ભુવનગુરુ, સંયમશું વ્રતબાર તે (૨૫) બિહુઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત તે ગાયમ સંયમ જગસયલ, યજ્યકાર કરંત તે (૨૬)
વસ્તુ
ઈદભૂઈએ, ઈદભૂઈઅ, ચડિઆ બહુમાને, હુંકારે કરિ કંપતે, સમેસરણે પહેતો તુરત, અહ સંસા સામિ સવે; ચરમનાહ ફેડે કુરંત, બેલિબીજસંજાય મને, ગેયમ ભવતવિરત, દિફખલઈ સિખા સહિઅ, ગણુહરપયસંપત્ત (૨૭)
ભાષા (ઢાળ થી) આજ હુઓ સુવિહાણ, આજ પલિમ પુણ્યભરે, દીઠા ગેમ સમિ, જે નિઅનયણે અમિય ભરે (૨૮)
(સિરિયમ ગણધાર, પંચસયાં મુનિ પરિવરિય; ભુમિય કરય વિહાર, ભવિયણને પડિબેહ કરે)
For Private And Personal Use Only