________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બઈ સચિત્ત સોઉ, ગિઓ માસોવરિ લવણું [૫] ૩
ભાષા (તાળ બી) ચરમજિણેસર કેવળનાણું, ચઉવિહસંધ પઈડા જાણી; પાવાપુરી સામી સંપત્તિ, ચઉવિહદેવનિકાયે જુત્ત (૮) દેવે સમવસરણ તિહાં કીજે, જિણદીઠે મિયામતિ ખીજે; ત્રિભુવનગુરુ સિંહાસણે બેઠા, તતખિણુ મેહ દિગંતે પેઠા (૯) ક્રાધ માન માયા મદપુરા, જાએ નાઠા જિમ દિન ચરા; દેવદુંદુભિ આકાશે વાજે, ધર્મનરેસર આવ્યા ગાજે (૧૦) કુસુમવૃષ્ટિ વિરચે તિલાં દેવા, ચઉઠઈદ્ર જ માગે સેવા; ચામર છત્રશિરેવરિ સેહે, રૂપેજિણવર જગ સહુ મેહે (૧૧) ઉપસમરસભર ભરિ વરસતા, એજનવાણવખાણું કરંતા; જાણિએ વર્ધમાનજિન પાયા, સુરનર કિનારે આવે રાયા (૧૨) કાંતિસમૂહ ઝલહલકંતા, ગયણ વિમાણે રણુરણકંતા; પખવિ ઈદભૂઈ મન ચિંતે, સુર આવે અહ યજ્ઞ હાવંતે (૧૩) તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહતા ગહગહતા; તે અભિમાને ગાયમ જપ, તિણે અવસરે કેપે તણુક પે (૧) મૂલેક અજાણ્યા બેલે, સુર જાણુતા ઈમ કાંઈ ડોલે મૂ આગળ કે જાણુ ભણજે, મેરૂ અવર કિમ એપમ દીજે (૧૫)
વસ્તુ
વીરજિણવર વીરજિસુવર, નાણુસંપન્ન, પાવાપુરી સુરમહિના પત્તનાહ સંસારતારણ, તિહિં દેવે નિમ્મવિએ સમેવસરણ બહુસુખકારણ; જિણવર જગઉજેઅકરે, તેજે કરી દિણકાર, સિંહાસણે સામી ઠ, હુએ સુજયજયકાર (૧૬)
ભાષા (ઢાળ ત્રીજી) તવ ચડિઓ ઘણુમાણગજે, ઈદભૂઈભૂદેવ તે; હુંકારે કરિ સંચરિઅ, કવણસ જિસુવરદેવ તે (૧૭) જનભૂમિ સમેસરણ,
For Private And Personal Use Only