________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અતૃણે પિતા વિનઃ, સ્વયમેવાપશામ્યતિ [૪] ૬૩
ત્રિકાળ અબાધિત શુદ્ધ હિતકારી મા
આજના જગતમાં ચાલી રહેલા કેટલાક પ્રપંચી જુઠ્ઠાણાઓ
(૧) એકમતિ, બહુમતિ અને સર્વાનુમતિના પ્રપંચી ધોરણે જીવાદીઓ અને ટાળાશાહીએના દુષ્ટ–દુરાશયી સિદ્ધાતેાનું દબાણ
(૨) હિંસા, જુઠ અને ભષ્ટાચારને અનુક્રમે સમયધ, અનિવાર્ય સોગા, અને પ્રગતિને નામે ચડાવીને સામાન્ય માણસને છેતરવા માટે ચાલતા અનેક પ્રકારના પ્રચાર-પ્રયત્ન.
(૩) દુદ્ધિદાયક અને દુરાચારીઓની મેટામેાટા ખેાટા વિશેષણાથી પ્રશંસાએ કરીને, જેવી કે માટી માટી પદવીએ આપીને, ડીગ્રીએ આપીને, ચંદ્રકા આપીને, તેમજ ઉચ્ચ સત્તા સ્થાને બેસાડીને, બાળવેાને ઉન્માર્ગે દેરવામાટેના મેટા આડંબર સહિતના પ્રચાર પ્રયત્નેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) સજીવાની યથાતથ્યસ્થિતિ ને લક્ષમાં લઇ–સવા પ્રતિ મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ્ય, અને કરૂણાભાવનું આચરણે.
(ર) પેાતાને પ્રાપ્ત થયેલ બુદ્ધિ-શક્તિ અને ખાદ્ઘ સામાજીક પરિસ્થિતિને અનુરૂપ થઇને પેાતાના જીવનને સ`ચમી બનાવીને બીજાને વિશે જેટલે અને તેટલા પરાપકાર કરવા.
(૩) હિંસા, જી, ચેરી, વ્યસનેા, અનેતીત્ર–વિષય લેાલુ પતાએથી પેાતાના આત્માને અળગારાખનાર ઉપદેશ અને આચરાને અનુસરવાની વૃત્તિ.
For Private And Personal Use Only