________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૪ [૪]યપરિણામસુંદર, તદાઽપાતક ટુકમષ્ણુપાદેયસ્
(૪) શક્તિરહિતમાં દેવબુદ્ધિ, સંસારમાં તીવ્ર આસક્તિવામાં ગુરૂબુદ્ધિ, અને જડ-પૌદ્ગલિક પદાર્થોમાં સુખબુદ્ધિ ધરનારા મૂઢ આત્માને. સસ-પરીચય અને પ્રશંસા કરાવવાના પ્રપોંચી-પ્રચાર પ્રયત્ન.
(૪) જગતમાં પ્રવર્તતા વૈર વિરાધ, અને ઉન્માદના આર્કકિ ભાવાથી પેાતાના આત્માને અલિપ્ત રાખી પરમ શાન્ત રસનેા અનુભવ કરાવનાર–આત્મ જાગૃતિકારક આલંબને.
(૫) જગતમાં બનતા બનાવના સંબંધમાં સ્વ-અતિકલ્પિત મિથ્યા સંકલ્પ–વિકલ્પે। કરી અહંકારીપણે ત્યાગ–ગ્રહણની આંધળા પ્રવૃત્તિ કરનારા અને કરાવનારાઓમાં ઉપકારીપણાની તેમજ ભાતૃ—ભાવની લાગણી પ્રગટાવવાના પ્રપ ચી પ્રયત્ન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) જડ અને ચેતન દ્રષ્યેાના રાશિવાળા અનાદિ-અનંત સ્વરૂપી આ જગતમાં ઉત્પન્ન થતા લય પામતા અને સ્થિર રહેતા ભાવા ( પરિણામેા ) નો ત્રિકાળ અબાધિત સ્વરૂપે યથાતથ્ય વિવેક કરવા.
જ્ઞાની કાણુ ?
રાગ, દ્વેષ અને મેહમાં લેપાય નહિ અર્થાત સંસારના સ્વરૂપને જાણી તેનાથી અલિપ્ત રહે.
( વિશેષ જિજ્ઞાસુએ પ્ર૦ સા૦ આદિ ગ્રંથા જોઈ લેવા) ચેાથેા વિભાગ સમાપ્ત૦
For Private And Personal Use Only