SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્સમ્યક્ત્વ દઢ ય, યતૌ શ્રેણિકભૂપવત્ [૪] ૬૧ -- સંખ્યા ૧૬૦૦૦૦૦૦ – (૧) સ્નાત્રકળશ-૧૦-વે ઈન્દ્ર, ૨૦-ભ૦ ૪૦, ૩૨-બૅ૦ ઈ., ૪-લોકપાલ, ૬૬ ચન્દ્ર, ૬૬-ટ્યૂ, ૧-ત્રાયશ્ચિંશ ૧-સામાનિક, ૮ સૌ૦ ઈ ની ઈન્દ્રાણી, ૮ ઈશાન-ઈટ ની ઈન્દ્રાણી, ૫ અમરેન્દ્રને ઇન્દ્રાણી, પ-અલીન્દ્રની ઇન્દ્રાણ, -ધરણેન્દ્રની ઈન્દ્રાણી, ૬-ભૂતાનેન્દ્રની ઈન્દ્રાણી, ૪-બૅ૦ ઇની ઈન્દ્રાણી, ૪ ૦ ઈ. ની ઇન્દ્રાણી, ૧-૫ર્ષદા, ૧-સેનાપતિ, ૧–અંગરક્ષક, ૧–બાકીના દેવોનો, આ ર૫૦ અભિષેક કરનારા. ૧–સુવર્ણ, ર-રૂચ, ૩-રત્ન, ક–સુવર્ણ-રત્ન, પર્ય -રત્ન, ૬-સુવર્ણ-રૂ-રત્ન, સુવર્ણ-રૂપ, ૮-માટીને, આ દરેક જાતના આઠ આઠ હજાર કળશ હેય, તેથી કુલ ચોસઠ હજાર કળશથી દરેક (૨૫૦) અભિષેક કરે. દરેક અભિષેક કરનારા સર્વ કળશથી ભગવાનને સ્નાન કરે તેથી કુલ ૨૫૦ ૪ ૬૪૦૦૦=૧૬ ૦૦૦૦૦૦ કળશથી સ્નાત્ર પૂજા થાય. -: શ્રી શત્રુંજ્યતીથ ચૈત્યવંદન :સિદ્ધાચલ ગિરિવંદીએ, દ્રવ્યભાવથી બેશ; દ્રવ્યભાવ ગિરિ જાણતા, રહે ને મનમાં ફલેશ (૧) સાતથી જાણીને, વિમલાચલ ધ્યાનાર; અવશ્ય મુક્તિપદ લહે, શુદ્ધાતમ પદ સાર (૨) નિર્વિકલ્પ વિભાવથીએ, તીર્થજ આપોઆ૫; બુદ્ધિસાગર સંપજે, રહે ન દુવિધા તાપ (૩) For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy