________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકરાત્રિપ્રસંગેન, કષ્ટઘંટા વિટંબના... [૪] ૫૯
– સંખ્યા ૫૬૩ :(૧)જીના ભેદ-નારકના-૧૪,એકેન્દ્રિયના-૨૨,વિકલેન્દ્રિયના ૬, પંચેન્દ્રિયતિર્યંચના-૨૦, સમુનિ મનુષ્યના-૧૦૧, ગર્ભજ મનુષ્યના ૨૦૨, ભુવનપતિના-૫૦, વ્યંતરના–પર, જ્યોતિષિના-૨૦૦ કો૫૫ન્ન વૈમાનિકના-૪૮, કલ્પાતીત વૈમાનિકના-૨૮
-: સંખ્યા ૧૦૨૪(૧) સહસ્ત્રકુટ-૭૨-પાંચ ભરત અને પાંચ ઐરવતની ભૂત-ભાવિ અને વર્તમાનની ત્રીસ ચોવીસીના તીર્થકર૦ ૧૬૦– પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયના તીર્થ કર૦ ૨૦-વર્તમાનકાળમાં પાંચ મહાવિદેહમાં વિચરતા તીર્થકર૦ –શાશ્વતી જિનેશ્વરની પ્રતિમાઓ૦ ૧૨૦-જંબુ-ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના કલ્યાકો૦ કુલ-૧૦૨૪. (૨) ધૈડિલના-ભાંગા (સાધુચર્યા–પ૭–માં
-: સંખ્યા ૧૮૦૦૦ – (૧) શિલાંગર
જોએ કરણે સના, ઇંદિય ભેમાઇ સમણધમે ય; સીલંગ સહસ્સાણું, અદ્દારસંગ નિફરી (૮૪૦) પ્ર.
૧-૫વી. ૨-જલ. ૩ અગ્નિ. ૪-વાયુ. પ–વનસ્પતિ. ૬–૭–૮–વિલેન્દ્રિય. ૮-પંચેન્દ્રિય ૧૦–અજવ. તેને ક્ષમા વિ. શ્રમણધર્મ વડે ગુણવાથી ૧૦ X ૧૦=૧૦૦ થાય. તેને ઇન્દ્રિયના વિષયોથી વિરમવારૂપે ગુણવાથી ૧૦૦૫=૫૦૦ થાય, તેને આહારાદિ સંજ્ઞા ટાળવારૂપે ગુણવાથી પ૦૦*૪=૩૦૦૦ થાય, તેને મન વચન-કાયાથી કરવા-કરાવવા અને અનુમોદના નહિ કરવા રૂપે ગુણવાથી ૨૦૦૦ ૪૮=૧૮૦૦૦, ભેદ થાય.
For Private And Personal Use Only