________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮ [૪] કુસંગ સંગદોષણ, સાધવ યાન્તિ વિક્રિયામ; વિકલ્પોથી કોણ જાણે છે? અથવા જાણવાથી શું ? તે સાતે વિકલ્પોનો એક ભાંગે, ૬૫-૬ ૬-૬૭–આ ત્રણ ભાંગા ભાવોત્પત્તિ પછી પદાર્થના અવયવની અપેક્ષાવાળા છે. પણ અહિં ઘટતા ન હોવાથી બતાવેલ નથી, એમ ૬૭ ભેદ, આત્માના અસ્તિત્વને અસ્વીકાર નહિ કરવા છતાં જીવાદિ ૧૦-પદાર્થોને કોણ જાણે છે ? અથવા જાણવાથી પણ શું ? એવી માન્યતાવાળા અજ્ઞાનવાદી ના થાય.
વિનયવાદી-સુર, નૃપ, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અનુકંપનીય, માતા અને પિતા, આ આઠનો મનવચન-કાયા અને દાનથી વિનય કરવાથી ૩ર-ભેદ, આત્માના અસ્તિત્વનો અસ્વિકાર નહિ કરવા છતાં વિનય વિના બીજું કંઈ સાધન મુક્તિનું નથી, એવી માન્યતાવાળા વિનયવાદીના થાય. (૧૮૦+૮૪+૬૭+૩૨=૩૬ ૩)
-: સંખ્યા પ૬૦:(૧) અછવભેદ-પ૩૦ રૂપી અછવ. ૩૦ અરૂપી અજીવ. ગંધ-૨, રસ-૫, સ્પર્શ-૮, સંસ્થાન-પ-ર૦૪૫ (વર્ણ) ૧૦૦ વર્ણ-૫. રસ–પ, સ્પર્શ-૮, સંસ્થાન–પ=૨૩૪૨ (ગંધ) ૪૬ વર્ણ-૫, ગંધ-૨, સ્પર્શ-૮, સંસ્થાન–૧=૨૦૪૫ (રસ) ૧૦૦ વર્ણ-૫, ગંધ-૨, રસ–પ, સ્પર્શ,, ૫=૨૩૮ (સ્પર્શ) ૧૮૪
(વિરાધિ સ્પર્શ બે બે હેવાથી તે બે બાદ કરતાં છ લીધા છે) વર્ણ, ગંધ, ૨, રસ-પ સ્પર્શ-૮=૨૦૪૫ (સંસ્થાન) ૧૦૦ (કુલ-૫૩૦)
ધર્મા, અધમ, આકાશાકાળ= x ૫ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ-ભવ) ૨૦+૧૦ (ધર્મા, અધમ, આકાશ૦ ૩ X ૩=સ્કંધ-દેશપ્રદેશ=+=કાળ=૧૦)=૩૦.
For Private And Personal Use Only