SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિંણસાસણભાણઅમિણું, સમ્મત્તે તસ્સ સંદેહા [૪] ૪૯ (૬) જયણા–(૧) પરતીથિકાદિવંદનમ-કુદેવ, કુગુરૂ અને મિથ્યાત્વીએએ ગ્રહણુ કરેલ દેવના વંદન-પૂજનથી દૂર રહેવું (૨) નમસ્કરણમ્—પરીથિકાને નમસ્કાર કરવાપણાથી દૂર રહેવું (૩) અશનાદિદાનમ–મિથ્યાતીએને દાનાદિથી પુષ્ટ કરવા નહિ (૪) ગધપુષ્પાદિપ્રેસ- મિથ્યાહીને માન-પાન આપવું નહિ. (૫) આલાપન–મિથ્યાત્વીએની સાથે વગર પ્રસંગે ખેલવું નહિ. (૬) સલાપનમ્–મિથ્યાલીની સાથે વારંવાર ધર્મચર્ચા કરવી નહિ. (આ છ જતના (જયણા)થી સમિતને સાચવવું) (૬) આગાર-(૧) રાજાભિયાગ:- રાજાના આગ્રહથી (૨) ગણાભિયાગ:-સમુદાય તે બહુમતિના આગ્રહથી (૩) બલાભિયેાગ:બળવાન માણસના આગ્રહથી (૪) દેવાલિયેાગ:- દેવ, દેવી, કુળદેવી, વગેરેના આગ્રહથી (૫) ગુરૂનિગ્રહ:- માતા પિતા ગુરૂ આદિ વડીલોના વિશ્રધી ( પરાભવ આદિથી ) છેોડાવવા માટે (૬) વૃત્તિકા ( ન્તારાભિયાગ:-જંગલમાં તેમજ દુષ્કાળાદિ પ્રસંગેામાં નિર્વાહની દુર્લભતા હોય ત્યારે અથવા ધર્માનુસારે નિર્વાહ ન થતા હોય ત્યારે (આત્મ રક્ષાથે જે કાંઈ અનુચિત કરવું પડે . તે આગાર જાણવા.) ન ચલન્તિ મહાસત્તા, સુભિજ્જમાણા સુદ્ધધમ્માએ; રેસિ` ચલણ ભાવે, પન્નભંગા ન એએહિં (સ૦ ૫૪) (૬) ભાવના–(૧) ૬ ધર્મસ્લમ્-સમ્યકત્વ એ ધરૂપી વૃક્ષનું મૂળ છે. (૨) ઇદં ધર્મારણ્-સમ્યકત્વ એ ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરવાને દરવાજો છે. (૩) દ` ધર્મપ્રતિષ્ઠાન-સમ્યકત્વ એ ધર્મરૂપી મદને પામ્યા છે. (૪) છંદ ધર્મનિધિઃ-સમ્યકત્વ એ ધર્મરત્ન પ્રાપ્ત કરવાના નિધિ છે. (૫) ૬ ધાંધારમ્-સમ્યકત્વ વિ. ૪-૪ For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy