________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ [૪] સમ્મદિવે, જઈ વિ હું પાવં સમાયરે કિંચિ;
એ વ્રત–ધર્મનો આધાર છે. (૬) ઇદં ધર્મભાજનમ-સમ્યકત્વ એ ધર્મરૂપી ખીરનું ભાજન છે. (આ છ ભાવનાઓથી સમ્યકત્વની વિશુદ્ધિ કરવી).
(૬) સ્થાન-(૧) અયેવ છવઃ-જીવ છે (૨) સ ચ નિત્ય-જીવ નિત્ય છે. (૩) સ ચ કર્મણે કર્તા-જીવ કર્મને કર્તા છે (૪) સ ચ ભોક્તા-જીવ પોતાના કરેલા કર્મોને ભક્તા છે. (૫) અતિ ચ તસ્ય મોક્ષ- જીવ કર્મથી મુક્ત થાય છે, (૬) અતિ ચ તસ્ય મોક્ષો પાયઃજીવને કર્મથી મુક્ત કરવાના-છેડાવવાના ઉપાય પણ છે. (આ છે સ્થાનાની શ્રદ્ધા કરવાથી સમકિત દઢ થાય છે.)
-: સંખ્યા ૭૦ :(૧) ચરણસિત્તરી-પ-મહાવ્રત, ૧૦-સાધુધર્મ, ૧૭–સંયમ, ૧૦-વૈચાવચ્ચ, ૯-શિયલનીવાડ, ૩-રત્નત્રયી, ૧૨-તપ, ૪-કપાયનિગ્રહ (સ્વ સંખ્યામાં) નિરંતર આચરવા લાયક
વ્રતાનિ શમણુધર્મ સંયમે, વૈયાયં ચ બ્રહ્મગુપ્તય; જ્ઞાનાદિત્રય તપ:, ક્રોધનિગ્રહાદિ ચરણમેત૬ (૫૫) પ્રવ - (૨) કરણસિત્તરી-જવસ્ત્ર–પાત્ર-પિંડ અને વસતિની શુદ્ધિ, પ–સમિતિ, ૧૨–ભાવના, ૧૨-પડિમા, ૫-ઇન્દ્રિયનિરોધ, ૨૫-પડિલેહણ, ૩-ગુપ્તિ, ૪–દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી અભિગ્રહ (સ્વ સંખ્યામાં) કારણે આચરવા લાયક પિડવિશુદ્ધિઃ સમિતયઃ, ભાવના પ્રતિભા એન્દ્રિયનિરોધઃ પ્રતિલેખના ગુપ્તયા, અભિગ્રહાāવ કરણું તુ (૫૬૩) પ્રવ
For Private And Personal Use Only