________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ [૪] લાભ મૂલાનિ પાપાનિ, રસમૂલાનિ વ્યાધ જાતિની અપેક્ષાએ સૂર્ય અને ચંદ્ર બે જ ગણેલા છે) ૧૬ વ્યંતરના (બૂ૦ સં. ૩૫, ૩૬ માં) ૧૬ વાણવ્યંતરના (બૃહ સં૦ ૪૧, ૪૨ માં) ૧૦ વૈમાનિકના.
– સંખ્યા ૬૭ - (૧) સમ્યગ દર્શનનાં બેલ-ચઉસદ્હણ તિલિંગ દરવિણય તિસુદ્ધિ પંચગયદેસ, અપભાવણ ભૂસણલફખણ પંચવિહસંજુd (૨૬) વિહ જયણાગાર છભાવણભાવિયં ચ છાણું;ઈય સતસ?િલિફખણયવિસુદ્ધ ચ સમ્મત્ત (ર૭) પ્રહ
(૪)-સદ્ધહણ- (૧) પરમાર્થ સંસ્તવ :- જીવ અજીવ આદિ નવ તના અર્થો વિચારવા અને તેમાં શ્રદ્ધા ધારણ કરવી. (૨) પરમાર્થજ્ઞાતૃસેવનમાવના જાણકાર, શુદ્ધપ્રરૂપણ કરનાર, સંવેગી (રાગ દ્વેષ ન કરવામાં રંગાયેલા છે તેમજ સાધુ-સાધ્વી ભગવંતોની ભકિત કરનાર એટલે તેમના વચન ઉપર શ્રદ્ધા અને આજ્ઞાનું પાલન કરનાર જેથી યથાર્થજ્ઞાન મેળવી શકાય (૩) વ્યાપદર્શનવર્જનમ –ઉત્તમ આત્માઓએ સમકિતથી ભ્રષ્ટ થયેલા વિપરીતદષ્ટિવાળા પાસસ્થાદિકનો સંગ કરવો નહિ. (૪) કુદર્શનવર્જનમ-મિથ્યાત્વી તેમજ ધર્મના હેપી આત્માઓને સંગ કરવો નહિ. (આ ચારમાં પૂર્વના બેથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પાછળના બેથી સમકિતનું રક્ષણ થાય છે).
(૩) લિંગ-(૧) સુશ્રુષા-જેનાથી સમ્યમ્ બોધ થાય એવા ધર્મશાસ્ત્રો સાંભળવાની ઈચ્છા હોય (૨) ધર્મરાગ:- ધર્મકાર્યમાં પૂર્ણ પ્રીતિ ધારણ કરે (૩) વૈયાવૃત્ય:- સત્ય માર્ગને બતાવનાર એવા દેવ-ગુરૂ તેમજ વડીલોનું વૈયાવચ્ચ કરવાને અભિલાષી હેય. (આ ત્રણ લિંગથી બીજાના સમકિતને ઓળખી શકાય છે).
(૧૦) વિનય-(૧) અરિહંતને (૨) સિદ્ધને (૩) આચાર્યને (૪) ઉપાધ્યાયને (૫) સાધુ-સાધ્વીને (૬) ચેત્ય (જિનપ્રતિમા
For Private And Personal Use Only