________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪ [૪] ચક્કી દુગ’હરિપણુગ', પશુગ` ચક્કીણુ કેશવેા ચક્કી; અને યાગવિષયક સંલીનતા, ૧૨-સ્ત્રી-પશુ વિ॰થી વર્જિતસ્થાન, ૧૩ થી ૨૨-પ્રાયશ્ચિત્ત (સંખ્યા−૧૦–માં) ૨૩ થી ૨૯–જ્ઞાન—દન –ચારિત્ર–મન-વચન-કાયા અને ઉપચાર વિષયક વિનય, ૩૦ થી ૨૯આચાર્યાદિનું વૈયાવચ્ચ (સ`ખ્યા-૧૩૦ માં) ૪૦ થી ૪૪-સ્વાધ્યાય (સંખ્યા-૫-માં) ૪૫–૪૬-આ-રૌદ્રધ્યાનને ત્યાગ કરે, ૪૭–૪૮– “ધ-શુકલધ્યાનનું ચિન્તન કરે, ૪૯-૫૦-ખાદ્ય-અભ્યંતર કાયાત્સ
-: સંખ્યા ૫૧ :
(૧) જ્ઞાનના ભેદઃ-૨૮–મતિજ્ઞાન, ૧૪-શ્રુતજ્ઞાન, ૬--અધિ -જ્ઞાન, ૨--મન : પર્યાયજ્ઞાન, 1−કેવળજ્ઞાન (૧ -કર્મગ્રન્થ ૪ થી ૮ ) ~* સંખ્યા પર ઃ
(૧) નંદીઘરનાં દેરાસર-આડમા નદીશ્વરદ્વીપમાં પૂ દિશામાં–વચ્ચે કૃષ્ણવર્ણવાળા આંજનગિરિ, ચાર દિશાએ ચાર વાવમાં શ્વેતવર્ણવાળા ચાર ધિમુખ અને ચારિત્રવિદેશામાં વર્ણવાળા આઠ રતિકર મળી તેપત ઉપર તેમદિર, તેવી રીતે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં હોવાથી બાવન દેરાસર થાય.
રક્ત
તે દેરાસરે ચાર કારવાળાં હોય છે, તે ચારે દ્વારામાં ચાર ચૌમુખજી હોય છે. આગળ જતાં મધ્યમાં ચૌમુખજી માફક ચારેતરફ ૨૭–૨૭ પ્રતિમા હોય છે એટલે મધ્યમાં ૧૦૮ અને ચારે દ્વારમાં-૧૬ મળી ૧૨૪ શાશ્વતનિ પ્રતિમા એક દેરાસરમાં હોય છે,
(તે પ્રમાણે ૧૫ (૧૧)મા કુંડલ અને ૨૧ (૧૩) મા રૂચકદ્વીપના ચાર ચાર દેરાસર જાણવા તેથી ૧૨૪ પ્રતિમાવાળાં કુલ ૬૦ દેરાસરા જાણવાં )
(૨) વિનય–તીથંકર, સિદ્ધ,કુલ, ગણુ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, ગણી. આ તેરને ચાર પ્રકારે વિનય ( અનાશાતના, ભક્તિ, બહુમાન, ગુણગાન ) કરવેા.
For Private And Personal Use Only