SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org "" જીવઘાતાદિભિઃ : કાયઃ, તસ્ય ગંગા પરાŽમુખી; [૪] ૪૩ 39 "" 44 હવે શરીરની પચ્ચીસ ડિલેહણા મતાવે છે:-૨૬-૨૭– ૨૮, ડાબા હાથની કાણીથી ઉંધા કરેલ પંજા તરફ પૂજતાં “હાસ્યરતિ-અતિ પરિહરૂ મેલે ૨૯-૩૦-૩૧-ડાબા હાથની આંગળીએ વચ્ચે મુહપત્તિ પકડીને જમણા હાથની કોણીથી ઉંધા કરેલા પંજા તરફ પૂજતાં ‘‘ભય-શાક દુગછા પરિહરૂ ખેલે ૩૨-૩૩-૩૪મુહપત્તિના બે છેડા એહાથે પકડી લલાટને મધ્યભાગ અને આબુબાજુ એમ ત્રણ ભાગને પૂજતાં “કૃષ્ણલેસ્યા-નીલલેશ્યા-કાપાત લેશ્યા પરિરૂ મેલે, ૩૫-૩૬–૩૭–તેવી રીતે મુખના ત્રણ ભાગને પૂજતાં “ રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવ પરિહરૂ‘'' મેલે ૩૮-૩૯-૪૦-તેવી રીતે હૃદયના ત્રણ ભાગને પૂજતાં ‘માયાશલ્ય નિયાણુશલ્ય-મિથ્યાશય પરિહરૂ” એટલે૦ ૪૧-પછી મુહપત્તિવાળીને જમણા હાથમાં મુહપત્તિ રાખી જમણા ખભાને પૂજતાં ક્રોધ પરિહરૂં ” બેલે. ૪ર-ડાબા હાથમાં મુહપત્તિ રાખી ડાબા ખભાને પૂજતાં માનુ પરિહરૂ ખેલે. ૪૩–ડાબાહાથમાંજ મુહપત્તિ રાખીને જમણા ખભાને પૂજતાં માયા પરિહરૂ` '' મેલે. ૪૪જમણા હાથમાં મુહપત્તિ રાખીને ડાબા ખભાને પૂજતાં “ લાભ પરિહરૂ' એટલે. ૪૫ થી ૫૦-જમણા હાથમાં મુહપત્તિ અને આઘે રાખી એધાથી જમણા પગને પૂજતાં “ પૃથ્વીકાય—અપકાય-તેઉકાયની જયણા કરૂં. અને ડાબા પગને પૂજતાં વાયુકાય-વનસ્પતિકાય - ત્રસકાયની જયણા કરૂં. એલે. tr ** Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઆને-૪૦-એલ-લલાટના લેશ્યા ૩ હૃદયના શલ્ય ૩, ખભાના કાધાદિ ૪, આ ૧૦ મેલ સિવાય. તેથી તેમને મુપત્તિના ૨૫, અને શરીરના ૧૫ હાય. (ર) તપના ભેદ–૧-૨ાવકથિક અને વરિક અનશન. ૩–૪–ખાદ્ય અને અભ્યંતર ઉનેદરી, ૫ થી ૮, વ્ય--ક્ષેત્ર-કાળ અને ભાવથી વૃત્તિસ ંક્ષેપ, ૯–કાયક્લેશ, ૧૦-સત્યાગ, ૧૧-ઇન્દ્રિય-કષાય For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy