________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨ [૪] ચિત્ત' રાગાદિભિઃ ક્લિષ્ટ, અલીકવચને મુખમ્ ; * સંખ્યા ૫૦ :--
(C
""
સૂત્ર
(૧) મુહપત્તિના એલ-1-દષ્ટિ પડિલેહણ-સૂત્ર અ તત્ત્વ કરીસહું ( પ્રથમ મુદ્ગપતિના બન્ને છેડા સન્મુખ રાખી મેલે, પછી ડાબા હાથ ઉપર મુપત્તિ નાખી ડાબા હાથે પકડેલ છેડે જમણા હાથે, અને જમણા હાથે પકડેલ ખેડા ડાબા હાથે પકડી મુપત્તિ સામે જોતાં અ તવ કરી સહુ ' મેલે, આ ખેલતાં મુહપત્તિનું દૃષ્ટિ પડિલેહણ કરે). ૨-૩-૪-ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફાટ-સમ્યક્ત્વમેાહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમેહનીય પરિહરૂ (ડાબા હાથે પકડેલ છેડાને ત્રણ વખત ખંખેરતાં ખેલે) ૫-૬-૭ ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફેટ--કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહર (ડાભા હાથે પકડેલ છેડાને જમણા હાથે પકડી અને જમણા હાથે પકડેલ છેડાને ડાબા હાથે પકડી, જમણા હાથે પકડેલ છેડાને ત્રણ વખત ખેંખેરતાં ખેલે) ૮ થી ૧૬-નવ અખેડા-સુદેવ-સુગુરુ-સુધર્મ આદર, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદર્શી, મનમુપ્તિ-વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂ. ૧૭ થી ૨૫નવ પ્રમાના કુંદેવ-કુગુરુકુધ -પરિહરૂ, જ્ઞાનવિરાધના–દનવિરાધના-ચારિત્રવિરાધનાપરિહરૂ. મનદ ડ–વચનદ ડ—કાયદડ પરિહરૂ (ડાબા હાથ ઉપર મુહપત્તિ નાખી મુહપત્તિને અર્ધી વાળી કરી અધ ભાગમાં અધી વાળી જમણા હાથની આંગળીઓની વચ્ચે પકડી ડાબે હાથ સવળેા રાખી મુહપત્તિને ભૂજા તરફ ત્રણ ટપ્પુ લઇ જતાં “ સુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂ મેલે, આ ત્રણ અ`ાડા અને ભૂજાથી પા તરફ ત્રણ હાથને સ્પર્શીને પ્રમાર્જના કરતાં કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરૂ` '' મેલે, આ ત્રણ પ્રમાના—તેવી રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂ અને જ્ઞાનવિ॰ દનવિ ચારિત્રવિ॰ પરિહરૂ-તેવી જ રીતે મનગુપ્તિ– વચનગુપ્તિ કાયગુપ્તિ આદરૂં અને મનદડ-વચનદડ-કાયદંડ પરિહરૂ, ખેલે અને અ`ાડા તથા પ્રમાના કરે આ મુહુપત્તિની પચ્ચીસ ડિલેહણા જાણવી.
પે
"C
C"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only