________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ [૪] ગૃહે ચત્તમ સ્નાન, વસ્ત્રપૂતન વારિણા; વિચારે, વિરોધી અને અવિરોધીને ભેદ કરે, યથાર્થ અર્થ જાણે, તેમાં વિધિ–નિષેધ કરે, ૧૫-દરરોજ ધર્મ સાંભળે, ૧૬-અજીર્ણો ભેજન ત્યાગ કરે, ૧૭-પધ્યાપથ્યનો વિચાર કરી હિતકારી, તથા પ્રમાણથી યુક્ત અને યોગ્ય સમયે ભોજન કરે, ૧૮-પરસ્પર એક બીજાને વિરોધ ન આવે એવી રીતે ધર્મ અર્થ અને કામને સાથે, ૧૯અતિથિ, દીન અને સાધુને સત્કાર કરે, ૨૦-કદાગ્રહી બને નહિ, ર૧-ગુણીજનેનું બહુમાન કરે, રર-વિરૂદ્ધ (હિતને બાધક) દેશ અને કાળના વ્યવહારનો ત્યાગ કરે, ૨૩-પોતાની અને બીજાની શક્તિ ઓળખીને કામ કરે, ૨૪-ત્રતધારી અને જ્ઞાનીઓની પૂજા કરનાર ૨૫–પોષ્યનું પોષણ કરનાર, ૨૬-પૂર્વાપરનો વિચાર કરી લાભાલાભ વિચારી કાર્ય કરે, ૨૭-કર્તવ્યાકર્તવ્યને યથાર્થ જાણે ૨૮-પિતા પ્રત્યે કરેલા બીજાના ઉપકારને ભૂલે નહિ, ૨૯દાન -વિનયાદિ ગુણે વડે લોકેને વલ્લભ હોય, ૩૦-લજજાળુ હોય, ૩૧દયાળુ હોય ૩ર-સ્વભાવ શાન્ત રાખે, ૩૩–પરોપકાર કરવામાં શુરવીર હોય, ૩૪-કામ, ક્રોધ, લોભ માન, મદ અને હર્ષ એ જ અંતરંગ શત્રુઓને હઠાવવામાં તત્પર હોય, ૩પ-પાંચે ઈન્દ્રિયોના વિષય વિકારને રેકે.
(૨) વાણીના ગુણ-(૧) સંસ્કૃતાદિ લક્ષણવાળી (૨) ઉચ્ચ (૩) અગામઠી (૪) મેઘ જેવી ગંભીર (૫) પડઘો પડે તેવી (૬) સરળ (૭) માલકોશાદિ રાગવાળી (ઈતિ શબ્દાશ્રી).
(૮) બૃહદ્અર્થવાળી (૯) પૂર્વાપર અવિરોધી (૧૦) સિદ્ધાન્તને અનુસરતી (૧૧) શંસય વિનાની (૧૨) બીજાને પણ નહિ આપનારી (૧૩) હૃદયગ્રાહ્ય (૧૪) પરસ્પર સાપેક્ષ (૧૫) દેશ-કાળને ઉચિત (૧૬) વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતી (૧૭) અસંબદ્ધ
અને અતિવિસ્તારથી રહિત (૧૮) સ્વવખાણ અને પર નિંદાથી રહિત (૧૯) પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરતી
For Private And Personal Use Only