________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ [૪] કૂપે કહેધમ' સ્નાન, નઘામેવ ચ મધ્યમમ; સંથારા–આસન ઉપર બેસે. ૩ર–ગુર્થી ઉંચા આસને બેસે, ગુર્થી અધિક મૂલ્યવાળાં વસ્ત્રાદિ વાપરે. ૩૩-ગુસ્ના સમાન આસન રાખે, ગુના સમાન વસ્ત્રો પહેરે.
-: સંખ્યા ૩૪:(૧) અતિશય-અભૂતરૂપ-ગંધવાળું તેમજ રોગ-પરસેવો અને મેલ રહિત શરીર, સુગંધીદાર શ્વાસ, દુધ જેવા સફેદ અને નિર્મળ લોહી અને માંસ, આહાર-નિહારની ક્રિયાને ચરમ ચક્ષુવાળા દેખી શકે નહિ. (આ ચાર જન્મથી હોય) કોટાકોટી દેવ-મનુષ્ય અને તિર્યએ એક યોજનામાં સમાય, એક જન સુધી દરેકને પોતપોતાની ભાષામાં સમજાય તેવી વાણી, સૂર્ય કરતાં અધિક તેજ સ્વી-મસ્તક પાછળ ભામંડળ હોય–સવાસો યોજન સુધી રોગ, વૈરવિરોધ, મુષક આદિને ઉપદ્રવ, મારીમરકી, અતિવૃષ્ટિ, વૃષ્ટિનો અભાવ, દુકાળ, અને સ્વ–પર ચક્રનો ભય ન હોય (આ અગીયાર ઘાતી કર્મના શિયથી ઉત્પન્ન થાય) ધર્મચક્ર, ચામર, પાદપીઠ સહિત સિંહાસન, ત્રણ છત્ર, રત્નમયદ્વજ, સુવર્ણ કમળ ઉપર ચાલવું, ત્રણ ગઢ (સમવસરણ), ચારમુખે દેશના, ચેત્યક્ષ, કાંટા ઉંધા થાય, વૃક્ષો નમી જાય, દુંદુભી નાદ, વાયુ અનુકૂલવાય, પક્ષિઓ પ્રદક્ષિણા આપે, સુગંધી જલવૃષ્ટિ, વિવિધ રંગવાળાં પુષ્પની વૃષ્ટિ, કેશ-રોમ દાઢી મુચ્છ નખ વધે નહિ, જઘન્યથી ક્રોડ દેવી સેવા કરે, પાંચે ઈન્દ્રિયેના વિષયોને અનુકૂલ છ ઋતુની વસ્તુ એક જ કાળમાં કળે (આ ઓગણીસ ઘાતીકને ક્ષય થવાથી દેવોએ કરેલા છે) તેષાં ચ દેહsભૂત રૂપગધે, નિરામયઃ સ્વેદમલેજિઝતશ્ર; શ્વાસોs
જગ સધિરામિષ તુ, ગોક્ષીરધારાધવલ ઘવિસ્ત્રમ્ (પ૭) આહાર નીહાર વિધિસ્વદશ્ય-શ્રવાર એતેતિશયાઃ સહસ્થા; ક્ષેત્રે સ્થિતિ
જનમાત્રકેડપિ, વૃદેવતિયંગૂજન કટિકોટે: (૫૮) વાણી નૃતિર્યક સુરલેકભાષા-સંવાદિની જન ગામિની ચ; ભામડલ ચારૂ ચ
For Private And Personal Use Only