________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વવહાર ભાગે, દસમે વિમ્મસચ્ચે અ [૪] ૩૭ સંસારિક વસ્તુના સંગનો ત્યાગ કરે. ૩૧-દેનું પ્રાયશ્ચિત કરે. ૩૨–અતિમ ક્ષમા યાચના કરે અને આરાધના કરે. (સમ0)
-: સં ખ્યા ૩ ૩ :– (૧) ગુરુની આશાતના-૧-૨-૩-ગુરુની આગળ ચાલે. ઉભો રહે, બેસે. ૪-૫-૬-ગુની પડખે ચાલે. ઉભો રહે-બેસે. ૭–૮–૯–ગુરુને અડકીને ચાલે. ઉભો રહે. બેસે ૧૦-ગુરુની પહેલા ભજન કરે. ૧૧-ગુની પહેલા ઈરિયાવહિ કરે. ૧૨–ગુરુ બોલાવે ત્યારે જાગતો હોય છતાં ઉત્તર આપે નહિ. ૧૩–આવતા શ્રાવકોને ગુરુ પહેલા પોતે પોતાની પાસે બોલાવે. ૧૪-ગુરુને છોડી બીજે ગોચરી આવે. ૧૫-ગુરુ પહેલા બીજાને ગોચરી બતાવે. ૧૬આહાર વાપરવા માટે ગુરુ પહેલા બીજાને આમંત્રણ આપે. ૧૭– ગુરુને પુછયા વિના બીજાને આહાર આપે. ૧૮-સ્નિગ્ધ આહાર ગુરુને ન આપતાં પોતે જ વાપરી જાય. ૧૯-ગુરૂ બોલાવે ત્યારે બહેરાની જેમ શુન્ય બેસી રહી ઉત્તર આપે નહિ. ૨૦-ગુરુ બોલાવે ત્યારે ઇ છેડાઈ કડવા વચન બોલે. ૨૧-ગુરુ પાસે જઈ નમ્રતાથી ઉત્તર ન આપતાં આસને બેઠાં બેઠાં જ ઉત્તર આપે. ૨૨-શું છે? એવું વિનય રહિત ગુર સાથે બોલવું. ૨૩–ગુરુ, કામ માટે બોલાવે ત્યારે “તમે જ કરોને” એમ તોછડાઈથી જવાબ આપે. ૨૪–તમે જ કરોને “મને જ દેખ્યો છે” એમ ગુરૂને તર્જના કરે. ૨૫-ગુરુને વ્યાખ્યાતા જોઈ અથવા તેમના ભક્તો જોઈ પોતે નારાજ થાય ૨૬–વ્યાખ્યાનમાં “એમ નથી” “ આ અર્થ નથી ” એમ બોલવું. ૨૭-સભાને કહે પછી તમને સમજાવીશ, એવું ડહાપણ કરી, ગુરુની કથા તોડી પાડે. ૨૮–પરિસિ વેળા થઈ, ગોચરી વેળા થઈ, એમ કહી પર્ષદા ભાગી નાખે. ૨૯-સભાને ડહાપણ બતાવવા ગુએ કહેલી વાતને પોતે વિસ્તાર કરી બતાવે. ૩૦-ગુરુના શયાસંથારાદિને પગ લગાડી ખમાવે નહિ. ૩૧-ગુરુના
For Private And Personal Use Only