________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ [૪] જશુવય સંમય ઠવણા, નામે રુવે પહુચ્ચે સચ્ચે અ; ૧૫–વાલિાભ હેતુથી વાંદે, ૧૬--છાનું અથવા ઉતાવળથી વાંદે, ૧૭–અવસર વિના વાંદે, ૧૮-રાષમાં વર્તતે। વાંદે, ૧૯–તર્જના કરતા વાંદે, ૨૦-વિશ્વાસ બેસાડવા વાંદે, ૨૧-વચનથી હેલના કરતા વાંદે, ૨૨-વચ્ચે વાતેા કરતા વાંદે, ૨૩-અંધારામાં દૃષ્ટા વાંદે, ૨૪–લલાટના એ પડખે હાથ લગાડતા વાંદે, ૨૫–ટેક્ષમાની વાંદે, ૨૬-કર ચુકાવવા વાંદે, ૨૭–અહા કાયં આદિ ખેલતે લલાટે અને એધે હાથ ન લગાડતા વાંદે, ૨૮-શબ્દ વાકય આવશ્યકાદિ આછાં ખેલતા વાંદે, ૨૯–વંદન કર્યા પછી જોસથી મર્ત્યએણુ વદામિ મેલે, ૩૦–અપ્રગટ ઉચ્ચાર કરતા વાંદે, ૩૧-જોસથી ખેલી વાંદે, ૩૨--એધે ભમાવતા વાંદે (૪) જથ્થુ વિદેહ વિજય—( ક્ષે॰ સ૦ ૧૫૪ થી ૧૫૭ માં )
For Private And Personal Use Only
,,
(૫) યાગ સંગ્રહ–૧--આચાર્યે શિષ્યની પાસે આલાચના લેવી, ર-લીધેલી આલેચના-આચાય બીજાને કહે નહિ. ૩--આપત્તિમાં પણ ધર્મમાં દૃઢ રહે. ૪-આલેાકની ઇચ્છા વિના ક્રિયા કરે. ૫ગ્રહણ-આસેવન શિક્ષાનું સેવન કરે. ૬-શરીરની દવા કરાવે નહિ. ૭–તપ કરી બીજાને કહે નહિ. --નિર્જલ તપ કરે. ૯-નિર્ભયપણે પરિષહા જીતવા. ૧૦-સરલતા ૧૧–સયનની નિળતા. ૧૨સમતિની શુદ્ધિ કરે. ૧૭-સમતામાં રહી ચિત્તની સમાધિ કરે. ૧૪-શુભ આચરણની તત્પરતા. ૧૫-વિનયમાં તત્પર રહે. ૧૬–દીનતા ધારણ કરે નહિ. ૧૭--પરમાં મેાહ ત્યાગ રૂપ સ ંવેગમાં તત્પર રહે. ૧૮-કપટ રહિત વ્રત ધારણ કરવામાં તત્પર રહે. ૧૯–દરેક કા શુલ વિધિ પૂર્વક કરે. ૨-સવર ભાવમાં વર્તે. ૨૧-પેાતાના દાષાને દૂર કરે. ૨૨-સ્વઇચ્છાથી વિરક્ત ભાવ રાખે. ૨૩-મૂલગુણ પચ્ચક્ખાણ કરે. ૨૪-ઉત્તરગુણુ પચ્ચક્ખાણ કરે. ૨૫ દ્રવ્ય અને ભાવ વિષયેાને ત્યાગ કરે. ૨૬-પ્રમાદના ત્યાગ કરે. ૨૭-ક્ષણે ક્ષણે સમાચારી અનુષ્ઠાનમાં પ્રવર્તે. ૨૮-ધ્યાનમાં સમ્યક્ પ્રકારે વૃત્તિ ધારણ કરે. ર૯-મૃત્યુ જનક વેદનામાં પણ ગભરાય નહિ. ૩૦