SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિદ્રા ધનનાશશ્ચ, સ્વાધ્યાયામ્મરણું ભવેત્ [૪] ૩૫ છાલ. ૨૨-ખિલુડ. ૨૩-અમૃતવેલ. ૨૪-મૂળો. ૨૫-બીલાડીના ટોપ. ૨૬-વિદળના અંકુરા. ૨૭–ઢક્ક વલ્થલાની ભાજી. ૨૮-અસુરવલ્લી. ૨૯-પલંકાની ભાજી. ૩૦-કુણી બલી ૩૧–બટાટા. ૩૨–ડુંગલી. (૨) સામાયિકના દાષ-૧-સમજ્યા વિના સામાયિક કરે. ૨–વશ કીર્તિની ઈચ્છા રાખે. ૩–ધનની ઇચ્છા કરે. ૪-સામાયિક ર્યાને ગર્વ કરે. ૫–નિન્દાના ભયથી સામાયિક કરે. –નિયાણું કરે. ૭–ફળનો સંદેહ રાખે. ૮-કષાય યુક્ત ચિત્તે સામાયિક કરે. -ગુરુ અથવા સ્થાપનાનો વિનય કરે નહિ. ૧૦-ભક્તિ પૂર્વક સામાયિક કરે નહિ (આ દશ મનના) ૧૧-કુવચન બેલે. ૧૨વિચાર કર્યા વિના બોલે. ૧૩-ખોટું આળ મુકે. ૧૪-શાસ્ત્ર નિરપેક્ષ બોલે. ૧૫-શાસ્ત્રના વચનોને સંક્ષેપ કરીને બોલે. ૧૬-કલહ કરે. ૧૭–ચાર વિકથા કરે. ૧૮-મશ્કરી કરે. ૧૯-સુત્રનો અશુદ્ધ ઉચ્ચાર કરે. ૨૦-સૂત્રો ઉતાવળથી બોલે (આ દશ વચનના) ૨૧–પગ ઉપર પગ ચઢાવે, ઉચે બેસે ૨૨-આસન વારંવાર ફેરવે, ચપલતા રાખે. ૨૩-હરણની જેમ ચારે દિશામાં જોયા કરે. ૨૪-સાવદ્ય ક્રિયાની સંજ્ઞાકરે, ૨૫–એઠીંગણું દઇને બેસે, ૨૬-આળસ મરડે, કમ્મર વાંકીચૂંકી કરે, ૨૭-ઉદ્ભટપણે બેસે ૨૮–આંગળીયોને ટચાકા કોડે, ૨૦-ખરજમણે, ૩૦ –હાથને ટેકો દઈને બેસે. ૩૧-બેઠાં બેઠાં ઝોકાં ખાય, ૩ર-ઠડી આદિના કારણે આખું શરીર ઢાંકીને બેસે (આ બાર કાયાના) (૩) વંદનના દોષ-૧-અનાદર, ૨-અકકડ, ૩–ક્રિયા અધુરી રાખી નાશી જવું. ક–સર્વને એક વંદનાથી વાંદે, ૫-કુદકા મારતો વાંદે, ૬–અંકુશ પેઠે ઉભા રાખી વાંદે, ૭-રારીર હલાવતો વાંદે, ૮મછ જેમ ઉઠતા બેસતાં ઉછળતો વાંદે, ૯-દુષ્ટ મનથી વાંદે, ૧૦હાથ ટેકાવીને વાંદે, ૧૧-મારી સેના કરે છે એ હેતુથી વાંદે, ૧૨ભયથી વાંદે, ૧૩-મિત્રતાથી વાંદે, ૧૪-ગૌરવ પ્રાપ્તિ હેતુથી વાંદે, For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy