________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધશિલા '
૩૪ [૪] આહારાજજાયતે વ્યાધિ, ક્રુરગર્ભશ્ચ મિથુનાત;
– સંખ્યા ૩૧ - (૧) સિદ્ધના ગુણ–(૧)-ચોરસ સંસ્થાન રહિત (૨) ત્રિકોણ સોલા સંસ્થાન રહિત (૩) લંબગોળ સંસ્થાન
રહિત (૪) થાળી માફક ગોળ સંસ્થાન રહિત (૫) બંગડી માફક ગોળ સંસ્થાન રહિત (૬) વેતવર્ણ રહિત (૭) રક્ત વર્ણ રહિત (૮) પીતવર્ણ રહિત (૯) નીલવણ રહિત (૧૦) કૃષ્ણવર્ણ રહિત
(૧૧) સુગંધ રહિત (૧૨) દુર્ગધ HિIL
રહિત (૧૩) તિક્તરસ રહિત (૧૪) નવર્સ કટુરસ રહિત (૧૫) કવાયરસ રહિત (૧૬) આસ્ફરસ રહિત (૧૭) મધુર રસ રહિત (૧૮) શીત સ્પર્શ રહિત (૧૦) ઉષ્ણ સ્પર્શ રહિત (૨૦) ઋક્ષ સ્પર્શ રહિત (૨૧) સ્નિગ્ધ સ્પર્શ રહિત (૨૨) ગુરુ સ્પર્શ રહિત (૨૩) લઘુ સ્પર્શ રહિત (૨૪) કર્કશ સ્પર્શ રહિત (૨૫) મૃદુ સ્પર્શ રહિત (૨૬) પુરુષવેદ રહિત (૨૭) સ્ત્રીવેદ રહિત (૨૮) નપુંસકવેદ રહિત (૨૯) શરીર રહિત (૩૦) સંગ રહિત (૩૧) જન્મ રહિત.
-: સંખ્યા ૩૨ - (૧) અનંતકાય–૧–સર્વ કંદની જાતિ (સુરણ). ૨–વજીકંદ. ૩-લીલી હળદર.૪–કેળું. ૫–શેરની જાત. –લીલો કરો. ઉ– લીલું આદુ. ૮–સતાવરી વેલ. ૯-કુંવાર અને તેનાં શેલર. ૧૦-લસણ ૧૧-ગ.૧૨ વંશ કારેલી.૧૩–ગાજર. ૧૪-લુણ (સાજી) વૃક્ષ. ૧૫લોઢક (પદ્મની) કંદ. ૧૬-કિસલય પત્ર. ૧૭–ગિરિ કર્ણિકા. (ગરમર વેલ) ૧૮–ખરસઈઓ. ૧૯-થેગની ભાજી.૨૦-લીલીમોથ. ૨૧-લુણીની
For Private And Personal Use Only